1997-09-14
1997-09-14
1997-09-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16970
સુખના સાંનિધ્યમાં જીવનમાં તો રહ્યાં, રહ્યાં તો દિવસ કેટલા

દુઃખમાં વિતાવ્યા દિવસો જીવનમાં, વિતાવ્યા તો દિવસ કેટલા
કરો નજર જીવનમાં તો એના ઉપર, રહ્યાં દુઃખના પલ્લા તો નીચા
જીરવી ના શક્યા દુઃખને જીવનમાં, બનાવી દીધું જીવનને એમાં તમાશા
રહ્યું છે જીવન તોલાતું તો સદા જગમાં, સુખદુઃખના ત્રાજવામાં
પચતું નથી સુખ તો જીવનમાં, સુખ પચાવવા નથી કાંઈ સહેલાં
સુખને દુઃખ તો છે જીવનમાં સદાયે સહુના કર્મોથી તોલાયેલાં
સુખદુઃખ તો આવતા નથી જગમાં, જીવનમાં કાંઈ વણનોતર્યા
સુખ તો ભુલાવે પ્રભુને જીવનમાં, દુઃખ અપાવે યાદ પ્રભુની જીવનમાં
પ્રભુની યાદ અપાવનાર દુઃખ જીવનમાં તોયે નથી કાંઈ પ્રિય બન્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhanā sāṁnidhyamāṁ jīvanamāṁ tō rahyāṁ, rahyāṁ tō divasa kēṭalā
duḥkhamāṁ vitāvyā divasō jīvanamāṁ, vitāvyā tō divasa kēṭalā
karō najara jīvanamāṁ tō ēnā upara, rahyāṁ duḥkhanā pallā tō nīcā
jīravī nā śakyā duḥkhanē jīvanamāṁ, banāvī dīdhuṁ jīvananē ēmāṁ tamāśā
rahyuṁ chē jīvana tōlātuṁ tō sadā jagamāṁ, sukhaduḥkhanā trājavāmāṁ
pacatuṁ nathī sukha tō jīvanamāṁ, sukha pacāvavā nathī kāṁī sahēlāṁ
sukhanē duḥkha tō chē jīvanamāṁ sadāyē sahunā karmōthī tōlāyēlāṁ
sukhaduḥkha tō āvatā nathī jagamāṁ, jīvanamāṁ kāṁī vaṇanōtaryā
sukha tō bhulāvē prabhunē jīvanamāṁ, duḥkha apāvē yāda prabhunī jīvanamāṁ
prabhunī yāda apāvanāra duḥkha jīvanamāṁ tōyē nathī kāṁī priya banyā
|
|