Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6984 | Date: 14-Sep-1997
જશ તો એ નવું હતું, રોજિંદી વાતોમાં જરા તો એ જુદું હતું
Jaśa tō ē navuṁ hatuṁ, rōjiṁdī vātōmāṁ jarā tō ē juduṁ hatuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6984 | Date: 14-Sep-1997

જશ તો એ નવું હતું, રોજિંદી વાતોમાં જરા તો એ જુદું હતું

  No Audio

jaśa tō ē navuṁ hatuṁ, rōjiṁdī vātōmāṁ jarā tō ē juduṁ hatuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-09-14 1997-09-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16971 જશ તો એ નવું હતું, રોજિંદી વાતોમાં જરા તો એ જુદું હતું જશ તો એ નવું હતું, રોજિંદી વાતોમાં જરા તો એ જુદું હતું

હતો ગૂંથાયેલો સંસારમાં તો એવો, ઊતરવું ઊંડે મારામાં એ નવું હતું

સંસારમાં પરોવાયેલું ધ્યાન હતું, પ્રભુમાં પરોવવું ધ્યાન, ના એ સહેલું હતું

હતો રચ્યોપચ્યો, હૈયાંના વિકારોમાં મુક્ત થાવું એ તો જુદું હતું

પ્રવેશવું વેરમાં એ તો સહેલું હતું, પ્રેમમાં પ્રવેશવું એ જરા જુદું હતું

યાદ રાખવું દુઃખ એ તો સહેલું હતું, પ્રવેશવું સુખમાં એ જરા જુદું હતું

સાથીને, સાથમાં રહેવા દિલ ચાહતું હતું, એકલવાયા રહેવું એ જરા જુદું હતું

મન જીવનનું તો દર્પણ હતું, જોવું મુખ પોતાનું એમાં, એ જરા જુદું હતું

યાદ કરવી હજારો વાત, એ સહેલું હતું, વેરને ભૂલવું એ જરા જુદું હતું

જીવનમાં બધું કાંઈ પથ્ય ના હતું, જીવનમાં એને પથ્ય બનાવવું એ જુદું હતું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaśa tō ē navuṁ hatuṁ, rōjiṁdī vātōmāṁ jarā tō ē juduṁ hatuṁ

hatō gūṁthāyēlō saṁsāramāṁ tō ēvō, ūtaravuṁ ūṁḍē mārāmāṁ ē navuṁ hatuṁ

saṁsāramāṁ parōvāyēluṁ dhyāna hatuṁ, prabhumāṁ parōvavuṁ dhyāna, nā ē sahēluṁ hatuṁ

hatō racyōpacyō, haiyāṁnā vikārōmāṁ mukta thāvuṁ ē tō juduṁ hatuṁ

pravēśavuṁ vēramāṁ ē tō sahēluṁ hatuṁ, prēmamāṁ pravēśavuṁ ē jarā juduṁ hatuṁ

yāda rākhavuṁ duḥkha ē tō sahēluṁ hatuṁ, pravēśavuṁ sukhamāṁ ē jarā juduṁ hatuṁ

sāthīnē, sāthamāṁ rahēvā dila cāhatuṁ hatuṁ, ēkalavāyā rahēvuṁ ē jarā juduṁ hatuṁ

mana jīvananuṁ tō darpaṇa hatuṁ, jōvuṁ mukha pōtānuṁ ēmāṁ, ē jarā juduṁ hatuṁ

yāda karavī hajārō vāta, ē sahēluṁ hatuṁ, vēranē bhūlavuṁ ē jarā juduṁ hatuṁ

jīvanamāṁ badhuṁ kāṁī pathya nā hatuṁ, jīvanamāṁ ēnē pathya banāvavuṁ ē juduṁ hatuṁ
Scan Image

Gujarati Bhajan no. 6984 by Satguru Devendra Ghia - Kaka
First...697969806981...Last