Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6985 | Date: 15-Sep-1997
એક પાંચાલીના ભરી સભામાં ખેંચ્યા હતા દુઃશાસને તો ચીર
Ēka pāṁcālīnā bharī sabhāmāṁ khēṁcyā hatā duḥśāsanē tō cīra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6985 | Date: 15-Sep-1997

એક પાંચાલીના ભરી સભામાં ખેંચ્યા હતા દુઃશાસને તો ચીર

  No Audio

ēka pāṁcālīnā bharī sabhāmāṁ khēṁcyā hatā duḥśāsanē tō cīra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-09-15 1997-09-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16972 એક પાંચાલીના ભરી સભામાં ખેંચ્યા હતા દુઃશાસને તો ચીર એક પાંચાલીના ભરી સભામાં ખેંચ્યા હતા દુઃશાસને તો ચીર

ત્રિલોકમાંથી તો ધસી આવ્યા તમે પ્રભુ, પૂરવાને તો એના ચીર

છડેચોક ખેંચી રહ્યાં છે અનેક દુઃસાશનો જગમાં તો પ્રેમનાં ચીર

હે જગના નાથ, કૃપા કરી, હવે પૂરો તમે તો જગમાં પ્રેમનાં ચીર

પ્રેમ બની છે હવે નિઃસહાય તો જગમાં, નાથ રાખો ના હૈયાંમાં ધીર

પીડાઈ રહ્યો છે ખુલ્લેઆમ પ્રેમ તો જગમાં, હરો હવે પ્રેમની પીર

પ્રેમ તો છે હૈયું તારું રે પ્રભુ, બનાવી દે એને, સહુને વીંધે એવું તીર

આવો કરવા સહાય પ્રેમની જગમાં, બનીને તો પ્રેમના તો પરમ વીર

લૂંટાવા દેશો લાજ તમે શું પ્રેમની, પ્રભુ હવે પધારો પૂરવા પ્રેમના ચીર

લૂંટાવા ના દીધી લાજ તમે પાંચાલીની, લૂંટાવા ના દેજો પ્રેમના પૂરીને ચીર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka pāṁcālīnā bharī sabhāmāṁ khēṁcyā hatā duḥśāsanē tō cīra

trilōkamāṁthī tō dhasī āvyā tamē prabhu, pūravānē tō ēnā cīra

chaḍēcōka khēṁcī rahyāṁ chē anēka duḥsāśanō jagamāṁ tō prēmanāṁ cīra

hē jaganā nātha, kr̥pā karī, havē pūrō tamē tō jagamāṁ prēmanāṁ cīra

prēma banī chē havē niḥsahāya tō jagamāṁ, nātha rākhō nā haiyāṁmāṁ dhīra

pīḍāī rahyō chē khullēāma prēma tō jagamāṁ, harō havē prēmanī pīra

prēma tō chē haiyuṁ tāruṁ rē prabhu, banāvī dē ēnē, sahunē vīṁdhē ēvuṁ tīra

āvō karavā sahāya prēmanī jagamāṁ, banīnē tō prēmanā tō parama vīra

lūṁṭāvā dēśō lāja tamē śuṁ prēmanī, prabhu havē padhārō pūravā prēmanā cīra

lūṁṭāvā nā dīdhī lāja tamē pāṁcālīnī, lūṁṭāvā nā dējō prēmanā pūrīnē cīra
Scan Image

Gujarati Bhajan no. 6985 by Satguru Devendra Ghia - Kaka
First...698269836984...Last