Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6987 | Date: 13-Sep-1997
કર્તવ્યની કેડી, માંગે છે જગમાં, બલિદાન તો પોતાનું
Kartavyanī kēḍī, māṁgē chē jagamāṁ, balidāna tō pōtānuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6987 | Date: 13-Sep-1997

કર્તવ્યની કેડી, માંગે છે જગમાં, બલિદાન તો પોતાનું

  No Audio

kartavyanī kēḍī, māṁgē chē jagamāṁ, balidāna tō pōtānuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-09-13 1997-09-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16974 કર્તવ્યની કેડી, માંગે છે જગમાં, બલિદાન તો પોતાનું કર્તવ્યની કેડી, માંગે છે જગમાં, બલિદાન તો પોતાનું

બલિદાન વિના, કર્તવ્યમાં લાગે તો અંધારું ને અંધારું

બલિદાનોથી ભરેલી છે, કર્તવ્યની કહાની, બલિદાને એને શોભાવ્યું

કંઈક બલિદાનોને વાચા મળી, કંઈક બલિદાન મૌનમાં સમાયું

કંઈક કહાની તો કલંકિત કહાની બની, કર્તવ્ય જેણે ના નિભાવ્યું

કર્તવ્ય બજાવતા, બીજું મળ્યું કે ના મળ્યું, હૈયાંને મળ્યું સંતોષનું ઝરણું

ગજાવ્યું કર્તવ્યના બલિદાનને જીવનમાં, બલિદાન એનું એળે ગયું

રચાઈ સંસ્કૃતિ બલિદાનોના પાયા ઉપર, કોઈ હતું નાનું, કોઈ મોટું

તેજસ્વી એ કેડીમાં, બલિદાનનું સ્થાન હતું મોટું ને આગવું

કર્તવ્યે તો સહુના જીવનમાં, કંઈકને કંઈક તો પ્રદાન કર્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kartavyanī kēḍī, māṁgē chē jagamāṁ, balidāna tō pōtānuṁ

balidāna vinā, kartavyamāṁ lāgē tō aṁdhāruṁ nē aṁdhāruṁ

balidānōthī bharēlī chē, kartavyanī kahānī, balidānē ēnē śōbhāvyuṁ

kaṁīka balidānōnē vācā malī, kaṁīka balidāna maunamāṁ samāyuṁ

kaṁīka kahānī tō kalaṁkita kahānī banī, kartavya jēṇē nā nibhāvyuṁ

kartavya bajāvatā, bījuṁ malyuṁ kē nā malyuṁ, haiyāṁnē malyuṁ saṁtōṣanuṁ jharaṇuṁ

gajāvyuṁ kartavyanā balidānanē jīvanamāṁ, balidāna ēnuṁ ēlē gayuṁ

racāī saṁskr̥ti balidānōnā pāyā upara, kōī hatuṁ nānuṁ, kōī mōṭuṁ

tējasvī ē kēḍīmāṁ, balidānanuṁ sthāna hatuṁ mōṭuṁ nē āgavuṁ

kartavyē tō sahunā jīvanamāṁ, kaṁīkanē kaṁīka tō pradāna karyuṁ
Scan Image

Gujarati Bhajan no. 6987 by Satguru Devendra Ghia - Kaka
First...698269836984...Last