1997-09-16
1997-09-16
1997-09-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16975
લાલસા ભરેલા તો એ હૈયાં, સાધુપણું એ ક્યાંથી નીભાવશે
લાલસા ભરેલા તો એ હૈયાં, સાધુપણું એ ક્યાંથી નીભાવશે
મારા-તારામાં રાચતાં એ હૈયાં, સાધુપણાને તો એ લજાવશે
ક્રોધને વેરમાં, જલતાં રહે એ હૈયાં, સાધુપણું એ કેટલું સાચવશે
નયનોમાં જેના વિકારો સળવળતા હશે, સાધુપણાને કલંકિત એ કરશે
સંસારી વાતોમાં મન જેનું ખેંચાશે, સાધુ પ્રભુમાં ધ્યાન ક્યાંથી જોડશે
રાખી ના જાતને જેણે કાબૂમાં, સાધુપણાને એ વગોવશે
સુખ સમૃદ્ધિ ચાહતા તો એ હૈયાં, સાધુપણાને એ ક્યાં પહોંચાડશે
સાધનામાં રહેશે તો જે ઢીલા, સાધુપણું કેમ જીરવાશે
કીર્તિ ભૂખ્યા તો એ હૈયાં, સાધુપણની સરહદ તોડશે
નિયમો તો જેને ખટકતા હશે, સાધુપણું એ કેમ પાળશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lālasā bharēlā tō ē haiyāṁ, sādhupaṇuṁ ē kyāṁthī nībhāvaśē
mārā-tārāmāṁ rācatāṁ ē haiyāṁ, sādhupaṇānē tō ē lajāvaśē
krōdhanē vēramāṁ, jalatāṁ rahē ē haiyāṁ, sādhupaṇuṁ ē kēṭaluṁ sācavaśē
nayanōmāṁ jēnā vikārō salavalatā haśē, sādhupaṇānē kalaṁkita ē karaśē
saṁsārī vātōmāṁ mana jēnuṁ khēṁcāśē, sādhu prabhumāṁ dhyāna kyāṁthī jōḍaśē
rākhī nā jātanē jēṇē kābūmāṁ, sādhupaṇānē ē vagōvaśē
sukha samr̥ddhi cāhatā tō ē haiyāṁ, sādhupaṇānē ē kyāṁ pahōṁcāḍaśē
sādhanāmāṁ rahēśē tō jē ḍhīlā, sādhupaṇuṁ kēma jīravāśē
kīrti bhūkhyā tō ē haiyāṁ, sādhupaṇanī sarahada tōḍaśē
niyamō tō jēnē khaṭakatā haśē, sādhupaṇuṁ ē kēma pālaśē
|
|