Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6998 | Date: 21-Sep-1997
ભવ્ય ભૂતકાળમાં ભમી ભમીને જીવનમાં તો શું વળશે
Bhavya bhūtakālamāṁ bhamī bhamīnē jīvanamāṁ tō śuṁ valaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6998 | Date: 21-Sep-1997

ભવ્ય ભૂતકાળમાં ભમી ભમીને જીવનમાં તો શું વળશે

  No Audio

bhavya bhūtakālamāṁ bhamī bhamīnē jīvanamāṁ tō śuṁ valaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-09-21 1997-09-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16985 ભવ્ય ભૂતકાળમાં ભમી ભમીને જીવનમાં તો શું વળશે ભવ્ય ભૂતકાળમાં ભમી ભમીને જીવનમાં તો શું વળશે

હતું તો જે, નથી જીવનમાં આજે, જીવનમાં એમાંથી ના કાંઈ શું શીખશે

જીવવું છે જ્યાં આજમાં, આજની વાસ્તવિક્તાને જીવનમાં ના ભૂલજો

ભૂંસાઈ ગયેલા ભવ્ય ભૂતકાળને, કરી કરી યાદ તમે શું કરશો

જીવનને જાણ્યા વિના, કૃતનિશ્ચયથી બન્યા વિના, જીવનમાં શું પામશો

દુઃખદર્દને ભૂતકાળમાં ઘટી, સુખ તરફ જો વળશો, સુખ તો મળશે

દ્વારિકાના નાથ થયા સ્થિર દ્વારકામાં, નીજ દ્વારકામાં સ્થિર થાજો

હશે જે દોષ કર્મમાં, ભૂતકાળમાં ભમી ભમીને ના કાંઈ એ હટશે

ભૂતકાળમાંથી ના જે કોઈ શીખશે, વર્તમાન ધૂંધળું એનું રહેશે

વર્તમાન જેનું ભૂતકાળમાં સરકતું જાશે, ભવિષ્ય સ્થિર કેમ રહેશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhavya bhūtakālamāṁ bhamī bhamīnē jīvanamāṁ tō śuṁ valaśē

hatuṁ tō jē, nathī jīvanamāṁ ājē, jīvanamāṁ ēmāṁthī nā kāṁī śuṁ śīkhaśē

jīvavuṁ chē jyāṁ ājamāṁ, ājanī vāstaviktānē jīvanamāṁ nā bhūlajō

bhūṁsāī gayēlā bhavya bhūtakālanē, karī karī yāda tamē śuṁ karaśō

jīvananē jāṇyā vinā, kr̥taniścayathī banyā vinā, jīvanamāṁ śuṁ pāmaśō

duḥkhadardanē bhūtakālamāṁ ghaṭī, sukha tarapha jō valaśō, sukha tō malaśē

dvārikānā nātha thayā sthira dvārakāmāṁ, nīja dvārakāmāṁ sthira thājō

haśē jē dōṣa karmamāṁ, bhūtakālamāṁ bhamī bhamīnē nā kāṁī ē haṭaśē

bhūtakālamāṁthī nā jē kōī śīkhaśē, vartamāna dhūṁdhaluṁ ēnuṁ rahēśē

vartamāna jēnuṁ bhūtakālamāṁ sarakatuṁ jāśē, bhaviṣya sthira kēma rahēśē
Scan Image

Gujarati Bhajan no. 6998 by Satguru Devendra Ghia - Kaka
First...699469956996...Last