Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6997 | Date: 21-Sep-1997
ઊભો છે કિનારો ત્યાંને ત્યાં, ઊભો નદીના જળને વહેતાં એ જોતો
Ūbhō chē kinārō tyāṁnē tyāṁ, ūbhō nadīnā jalanē vahētāṁ ē jōtō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6997 | Date: 21-Sep-1997

ઊભો છે કિનારો ત્યાંને ત્યાં, ઊભો નદીના જળને વહેતાં એ જોતો

  No Audio

ūbhō chē kinārō tyāṁnē tyāṁ, ūbhō nadīnā jalanē vahētāṁ ē jōtō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-09-21 1997-09-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=16984 ઊભો છે કિનારો ત્યાંને ત્યાં, ઊભો નદીના જળને વહેતાં એ જોતો ઊભો છે કિનારો ત્યાંને ત્યાં, ઊભો નદીના જળને વહેતાં એ જોતો

અનેક ધારા વહેતી અને સ્પર્શતી, ઊભો છે એ સ્પર્શ પામતોને પામતો

પામે ને પામે આનંદ એ સ્પર્શનો, બીજી ધારાનો સ્પર્શ સ્પર્શી જાતો

હૈયાંના ઉમંગને હૈયાંમાં સમાવી, રહ્યો છે એ તો ત્યાને ત્યાં તો ઊભો

કદી ઊછળી જાતી ધારા, જાતી એને ભીંજવી એના ભાવમાં એ ભીંજાઈ જાતો

રોકી ના શક્યો ભાવ જ્યારે એ એના, ભેટવા એને, એમાં એ કૂદી પડયો

ધારા ભિંજવતી એને, નદીના ઊંડાણમાં જઈને તો એ બેઠો

ભીંજાતાને ભીંજાતા એમાં, રહ્યાં એ તો, ધારા સાથે તો થોડો વહેતો

આરામ દેવા તો એને, નદીના હૈયાંએ એને તો, ઊંડાણમાં રાખ્યો

વહેતી એ ધારાએ, એના વહેતાને વહેતા આંચળની નીચે આરામ આવ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūbhō chē kinārō tyāṁnē tyāṁ, ūbhō nadīnā jalanē vahētāṁ ē jōtō

anēka dhārā vahētī anē sparśatī, ūbhō chē ē sparśa pāmatōnē pāmatō

pāmē nē pāmē ānaṁda ē sparśanō, bījī dhārānō sparśa sparśī jātō

haiyāṁnā umaṁganē haiyāṁmāṁ samāvī, rahyō chē ē tō tyānē tyāṁ tō ūbhō

kadī ūchalī jātī dhārā, jātī ēnē bhīṁjavī ēnā bhāvamāṁ ē bhīṁjāī jātō

rōkī nā śakyō bhāva jyārē ē ēnā, bhēṭavā ēnē, ēmāṁ ē kūdī paḍayō

dhārā bhiṁjavatī ēnē, nadīnā ūṁḍāṇamāṁ jaīnē tō ē bēṭhō

bhīṁjātānē bhīṁjātā ēmāṁ, rahyāṁ ē tō, dhārā sāthē tō thōḍō vahētō

ārāma dēvā tō ēnē, nadīnā haiyāṁē ēnē tō, ūṁḍāṇamāṁ rākhyō

vahētī ē dhārāē, ēnā vahētānē vahētā āṁcalanī nīcē ārāma āvyō
Scan Image

Gujarati Bhajan no. 6997 by Satguru Devendra Ghia - Kaka
First...699469956996...Last