1993-04-28
1993-04-28
1993-04-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=171
બેસમજદારી ને બેજવાબદારીભર્યાં વર્તન તો જીવનમાં જો તારા રહેશે

તકલીફ વિના (2) જીવનમાં રે બીજું તને એ તો શું દેશે, તને એ તો શું દેશે
ક્રોધની ધારાની રે જ્વાળા, જો વહેતી રે રહેશે, ના જો એને કાબૂમાં તો લેશે
વેરના અગ્નિથી, હૈયું તારું જો, તપતું ને તપતું જીવનમાં તો જો રહેશે
ઇર્ષ્યાની આગને હૈયાંમાં ને નજરમાં, જીવનમાં જો તું ભભૂક્તી તો રાખશે
સાચા કે ખોટા, નિર્ણય લેવામાં, જીવનભર જો ભૂલ તું કરતો ને કરતો રહેશે
જીવનભર જો તું, દુઃખ દર્દ તારું, અન્યની પાસે, રડતો ને રડતો રહેશે
અહં ને અભિમાનમાં, જીવનભર જો તું, એમાં તો ડૂબતો ને ડૂબતો રહેશે
મમત્વ ને મમત્વમાં જીવનભર જો તું, એમાં બંધાતો ને બંધાતો રહેશે
ઇચ્છાઓને ઇચ્છાઓને તો ના છોડી, ઊભીને ઊભી જો તું કરતો રહેશે
સદ્ગુણો ને અવગુણો રે સમજીને, જીવનમાં આચરણમાં ના એને મૂકશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bēsamajadārī nē bējavābadārībharyāṁ vartana tō jīvanamāṁ jō tārā rahēśē
takalīpha vinā (2) jīvanamāṁ rē bījuṁ tanē ē tō śuṁ dēśē, tanē ē tō śuṁ dēśē
krōdhanī dhārānī rē jvālā, jō vahētī rē rahēśē, nā jō ēnē kābūmāṁ tō lēśē
vēranā agnithī, haiyuṁ tāruṁ jō, tapatuṁ nē tapatuṁ jīvanamāṁ tō jō rahēśē
irṣyānī āganē haiyāṁmāṁ nē najaramāṁ, jīvanamāṁ jō tuṁ bhabhūktī tō rākhaśē
sācā kē khōṭā, nirṇaya lēvāmāṁ, jīvanabhara jō bhūla tuṁ karatō nē karatō rahēśē
jīvanabhara jō tuṁ, duḥkha darda tāruṁ, anyanī pāsē, raḍatō nē raḍatō rahēśē
ahaṁ nē abhimānamāṁ, jīvanabhara jō tuṁ, ēmāṁ tō ḍūbatō nē ḍūbatō rahēśē
mamatva nē mamatvamāṁ jīvanabhara jō tuṁ, ēmāṁ baṁdhātō nē baṁdhātō rahēśē
icchāōnē icchāōnē tō nā chōḍī, ūbhīnē ūbhī jō tuṁ karatō rahēśē
sadguṇō nē avaguṇō rē samajīnē, jīvanamāṁ ācaraṇamāṁ nā ēnē mūkaśē
|