Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8228 | Date: 09-Oct-1999
ના દર્દને દિલમાં નોતરો, ના દર્દને દિલમાં નોતરો
Nā dardanē dilamāṁ nōtarō, nā dardanē dilamāṁ nōtarō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8228 | Date: 09-Oct-1999

ના દર્દને દિલમાં નોતરો, ના દર્દને દિલમાં નોતરો

  No Audio

nā dardanē dilamāṁ nōtarō, nā dardanē dilamāṁ nōtarō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-10-09 1999-10-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17215 ના દર્દને દિલમાં નોતરો, ના દર્દને દિલમાં નોતરો ના દર્દને દિલમાં નોતરો, ના દર્દને દિલમાં નોતરો

છે મન તો મનમોજી, ના દિલને એમાં તો તણાવા દો

સ્થાન છે જુદાં કાર્ય છે જુદાં, બંનેને જુદા રહેવા દો

ના દિલને ખેંચાવા દો, ના દિલને ઢીલું પડવા દો

પ્રભુની મસ્તીમાં દિલને રાખો, દિલને મસ્ત સદા રહેવા દો

પ્રેમની પ્યાલી એને પીવા દો, પ્રેમમાં મસ્ત રહેવા દો

સદ્ગુણો એમાં ખીલવા દો, અવગુણોનું સ્થાન ના બનવા દો

ના ઇચ્છાઓમાં ડૂબવા દો, ના વૃત્તિઓમાં તણાવા દો

ના દર્દને દિલમાં રહેવા દો, ના દિલને દર્દમાં તણાવા દો

ના બંધનોમાં દિલને બંધાવા દો, દિલને તો મુક્ત રહેવા દો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā dardanē dilamāṁ nōtarō, nā dardanē dilamāṁ nōtarō

chē mana tō manamōjī, nā dilanē ēmāṁ tō taṇāvā dō

sthāna chē judāṁ kārya chē judāṁ, baṁnēnē judā rahēvā dō

nā dilanē khēṁcāvā dō, nā dilanē ḍhīluṁ paḍavā dō

prabhunī mastīmāṁ dilanē rākhō, dilanē masta sadā rahēvā dō

prēmanī pyālī ēnē pīvā dō, prēmamāṁ masta rahēvā dō

sadguṇō ēmāṁ khīlavā dō, avaguṇōnuṁ sthāna nā banavā dō

nā icchāōmāṁ ḍūbavā dō, nā vr̥ttiōmāṁ taṇāvā dō

nā dardanē dilamāṁ rahēvā dō, nā dilanē dardamāṁ taṇāvā dō

nā baṁdhanōmāṁ dilanē baṁdhāvā dō, dilanē tō mukta rahēvā dō
Scan Image

Gujarati Bhajan no. 8228 by Satguru Devendra Ghia - Kaka
First...822482258226...Last