Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 236 | Date: 17-Oct-1985
પ્રેમ હાટમાં વેચાતો મળશે નહીં
Prēma hāṭamāṁ vēcātō malaśē nahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 236 | Date: 17-Oct-1985

પ્રેમ હાટમાં વેચાતો મળશે નહીં

  No Audio

prēma hāṭamāṁ vēcātō malaśē nahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-10-17 1985-10-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1725 પ્રેમ હાટમાં વેચાતો મળશે નહીં પ્રેમ હાટમાં વેચાતો મળશે નહીં,

   લાવીશ ક્યાંથી, જો એ હૈયે જાગશે નહીં

દુઃખના મૂળને હૈયેથી જો તોડશે નહીં,

   સુખ આ જગમાં કદી તને મળશે નહીં

અંધકાર હૈયેથી જો કદી કાઢશો નહીં,

   પ્રકાશ આ જગમાં કદી મળશે નહીં

હૈયેથી વિકાર જો કદી કાઢશો નહીં,

   જગમાં કદી સાચો આનંદ મળશે નહીં

લોભના તાંતણા હૈયેથી જો તોડશે નહીં,

   ત્યાગ જિંદગીમાં કદી આવશે નહીં

હૈયેથી વાસના જો કદી છૂટશે નહીં,

   પ્રભુપ્રેમની આશા જગમાં કરતો નહીં

જગમાં સાચી ઠોકર જો વાગશે નહીં,

   સાચી સમજણ કદી આવશે નહીં

ભેદભાવ હૈયેથી જો કદી ભૂંસશો નહીં,

   સાચી ભક્તિ હૈયામાં જાગશે નહીં

પરદુઃખે જો હૈયું કદી દ્રવશે નહીં,

   પ્રભુદર્શન આ જગમાં થાશે નહીં
View Original Increase Font Decrease Font


પ્રેમ હાટમાં વેચાતો મળશે નહીં,

   લાવીશ ક્યાંથી, જો એ હૈયે જાગશે નહીં

દુઃખના મૂળને હૈયેથી જો તોડશે નહીં,

   સુખ આ જગમાં કદી તને મળશે નહીં

અંધકાર હૈયેથી જો કદી કાઢશો નહીં,

   પ્રકાશ આ જગમાં કદી મળશે નહીં

હૈયેથી વિકાર જો કદી કાઢશો નહીં,

   જગમાં કદી સાચો આનંદ મળશે નહીં

લોભના તાંતણા હૈયેથી જો તોડશે નહીં,

   ત્યાગ જિંદગીમાં કદી આવશે નહીં

હૈયેથી વાસના જો કદી છૂટશે નહીં,

   પ્રભુપ્રેમની આશા જગમાં કરતો નહીં

જગમાં સાચી ઠોકર જો વાગશે નહીં,

   સાચી સમજણ કદી આવશે નહીં

ભેદભાવ હૈયેથી જો કદી ભૂંસશો નહીં,

   સાચી ભક્તિ હૈયામાં જાગશે નહીં

પરદુઃખે જો હૈયું કદી દ્રવશે નહીં,

   પ્રભુદર્શન આ જગમાં થાશે નહીં




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēma hāṭamāṁ vēcātō malaśē nahīṁ,

lāvīśa kyāṁthī, jō ē haiyē jāgaśē nahīṁ

duḥkhanā mūlanē haiyēthī jō tōḍaśē nahīṁ,

sukha ā jagamāṁ kadī tanē malaśē nahīṁ

aṁdhakāra haiyēthī jō kadī kāḍhaśō nahīṁ,

prakāśa ā jagamāṁ kadī malaśē nahīṁ

haiyēthī vikāra jō kadī kāḍhaśō nahīṁ,

jagamāṁ kadī sācō ānaṁda malaśē nahīṁ

lōbhanā tāṁtaṇā haiyēthī jō tōḍaśē nahīṁ,

tyāga jiṁdagīmāṁ kadī āvaśē nahīṁ

haiyēthī vāsanā jō kadī chūṭaśē nahīṁ,

prabhuprēmanī āśā jagamāṁ karatō nahīṁ

jagamāṁ sācī ṭhōkara jō vāgaśē nahīṁ,

sācī samajaṇa kadī āvaśē nahīṁ

bhēdabhāva haiyēthī jō kadī bhūṁsaśō nahīṁ,

sācī bhakti haiyāmāṁ jāgaśē nahīṁ

paraduḥkhē jō haiyuṁ kadī dravaśē nahīṁ,

prabhudarśana ā jagamāṁ thāśē nahīṁ
English Explanation Increase Font Decrease Font


Here, Kakaji asks the mortal being to love eternally and to worship God-

Love is not sold in the market,

How will you get it, if it does not spring from the heart

If the roots of sorrow are not snapped from the heart,

You will not achieve happiness from this world

If you will not dispel darkness from your heart,

You will not find light in this world

If you will not remove evils from the heart,

You will not find true happiness in the world

If the strings of greed are not broken from the heart,

There will be no renunciation from our lives

If desire does not leave the heart,

Do not wish for God’s love

If you do not get stumbled in the world,

You will not have the true realisation

If you do not erase the discrimination from the heart,

True worship will not awaken from the heart

If with sorrow the heart does not cry,

You will not be blessed with the glory of God.

Kakaji, in this hymn mentions about the Divine glory of the God which can be only achieved with a clear conscience and living a completely virtuous life.
Scan Image

Gujarati Bhajan no. 236 by Satguru Devendra Ghia - Kaka
First...235236237...Last