Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8293 | Date: 05-Dec-1999
ના મોતનો ડર તો છે એને, હરકામમાં છે સંતોષ તો જેને
Nā mōtanō ḍara tō chē ēnē, harakāmamāṁ chē saṁtōṣa tō jēnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8293 | Date: 05-Dec-1999

ના મોતનો ડર તો છે એને, હરકામમાં છે સંતોષ તો જેને

  No Audio

nā mōtanō ḍara tō chē ēnē, harakāmamāṁ chē saṁtōṣa tō jēnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-12-05 1999-12-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17280 ના મોતનો ડર તો છે એને, હરકામમાં છે સંતોષ તો જેને ના મોતનો ડર તો છે એને, હરકામમાં છે સંતોષ તો જેને

હરેક શ્વાસની તો કિંમત છે જેને, જોડયું હરેક શ્વાસમાં નામ પ્રભુનું જેણે

હરેક રૂપમાં જીવનમાં નીરખે એ તો, રમત પ્રભુની એમાં એ તો

દિલ તો સાફ રાખ્યું છે તો જેણે, મેળવી શકશે પ્રભુની આંખ સામે આંખને

ઇચ્છાઓ નથી નચાવતી તો જેને, લાગશે ના ડર મોતનો તો એને

લોભલાલચે જકડયું નથી જે દિલને, મળશે નિકટતા પ્રભુની તો એને

શંકાને દૂર રાખી છે હૈયેથી જેણે, ટકશે વિશ્વાસ પ્રભુમાં હૈયેથી એને

મનની સમજદારીના છે સલામત કાંગરા જેને, સમજી લીધું છે હૈયેથી મોતને જેણે

વાસ કર્યો નથી હૈયામાં ઈર્ષ્યા ને વેર, નીરખે છે પ્રેમથી જગમાં જે સહુને

વિચલિત કરી નથી શક્યા સંજોગો જેને, લાગશે ના ડર મોતનો તો એને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā mōtanō ḍara tō chē ēnē, harakāmamāṁ chē saṁtōṣa tō jēnē

harēka śvāsanī tō kiṁmata chē jēnē, jōḍayuṁ harēka śvāsamāṁ nāma prabhunuṁ jēṇē

harēka rūpamāṁ jīvanamāṁ nīrakhē ē tō, ramata prabhunī ēmāṁ ē tō

dila tō sāpha rākhyuṁ chē tō jēṇē, mēlavī śakaśē prabhunī āṁkha sāmē āṁkhanē

icchāō nathī nacāvatī tō jēnē, lāgaśē nā ḍara mōtanō tō ēnē

lōbhalālacē jakaḍayuṁ nathī jē dilanē, malaśē nikaṭatā prabhunī tō ēnē

śaṁkānē dūra rākhī chē haiyēthī jēṇē, ṭakaśē viśvāsa prabhumāṁ haiyēthī ēnē

mananī samajadārīnā chē salāmata kāṁgarā jēnē, samajī līdhuṁ chē haiyēthī mōtanē jēṇē

vāsa karyō nathī haiyāmāṁ īrṣyā nē vēra, nīrakhē chē prēmathī jagamāṁ jē sahunē

vicalita karī nathī śakyā saṁjōgō jēnē, lāgaśē nā ḍara mōtanō tō ēnē
English Explanation Increase Font Decrease Font

Here kaka is saying

Only the one who is satisfied with every action in their life have no fear of death

Only the one who weaves gods name with every breath understands the value of every breath

He is the one who is able to see god in every event, in everything and in everyone in his life

Only the one who has maintained a clean heart will be able to look into god's eyes.

Only the one who does not dance to the tune of desires will have no fear of death

Only the one whose heart does not succumb to greediness will be able to go near god.

Only the one who has managed to keep doubt (lack of faith) away from their heart will manage to have unshakable faith in god.

Only the one whose Mann is matured will manage to understand and accept death

Only the one who has not allowed for jealousy and revenge to make home in their heart will be able to see everyone with a same eye of love.

Only the one who stands steadfast in all circumstances will not be afraid of death.
Scan Image

Gujarati Bhajan no. 8293 by Satguru Devendra Ghia - Kaka
First...829082918292...Last