Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8299 | Date: 07-Dec-1999
સુખવૈભવમાં ડુબાડી ના દેજે એટલો માડી, જોજે જગની નજર ના લાગી જાય
Sukhavaibhavamāṁ ḍubāḍī nā dējē ēṭalō māḍī, jōjē jaganī najara nā lāgī jāya

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 8299 | Date: 07-Dec-1999

સુખવૈભવમાં ડુબાડી ના દેજે એટલો માડી, જોજે જગની નજર ના લાગી જાય

  No Audio

sukhavaibhavamāṁ ḍubāḍī nā dējē ēṭalō māḍī, jōjē jaganī najara nā lāgī jāya

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1999-12-07 1999-12-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17286 સુખવૈભવમાં ડુબાડી ના દેજે એટલો માડી, જોજે જગની નજર ના લાગી જાય સુખવૈભવમાં ડુબાડી ના દેજે એટલો માડી, જોજે જગની નજર ના લાગી જાય

જીવવું છે જગમાં જીવન તો એવું રે માડી, તારી નજરમાં તો એ આવી જાય

બનાવવો છે હૈયાને પ્રેમનો સાગર રે માડી, રહે ઊછળતો, કદી ના એ સુકાય

સમજશક્તિ બનાવજે એવી સૂક્ષ્મ રે માડી, નાની ભૂલ પણ કણની માફક ખૂંચતી જાય

જીવનને રખાવજે એવું વિશુદ્ધ રે માડી, નાનો ડાઘ પણ એમાં તો દેખાઈ જાય

સમાવવા છે હૈયામાં જ્યાં તને રે માડી, જોજે હૈયામાં માયા ના સમાઈ જાય

પ્રીત બાંધવી છે તારી સંગ રે માડી, જોજે દિ દુનિયામાં પ્રીત ના બંધાઈ જાય

મનને ને ચિત્તને ચોંટાડવું છે તુજમાં માડી, જોજે ત્યાંથી ના બીજે ભાગી જાય

તારા પ્રેમના પ્યાલા એવા પીવા છે રે માડી, મારી જનમોજનમની પ્યાસ મટી જાય

રહેવા ના દેજે જરાય અહં મારામાં રે માડી, જોજે હૈયું મારું એમાં ના ગંધાઈ જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhavaibhavamāṁ ḍubāḍī nā dējē ēṭalō māḍī, jōjē jaganī najara nā lāgī jāya

jīvavuṁ chē jagamāṁ jīvana tō ēvuṁ rē māḍī, tārī najaramāṁ tō ē āvī jāya

banāvavō chē haiyānē prēmanō sāgara rē māḍī, rahē ūchalatō, kadī nā ē sukāya

samajaśakti banāvajē ēvī sūkṣma rē māḍī, nānī bhūla paṇa kaṇanī māphaka khūṁcatī jāya

jīvananē rakhāvajē ēvuṁ viśuddha rē māḍī, nānō ḍāgha paṇa ēmāṁ tō dēkhāī jāya

samāvavā chē haiyāmāṁ jyāṁ tanē rē māḍī, jōjē haiyāmāṁ māyā nā samāī jāya

prīta bāṁdhavī chē tārī saṁga rē māḍī, jōjē di duniyāmāṁ prīta nā baṁdhāī jāya

mananē nē cittanē cōṁṭāḍavuṁ chē tujamāṁ māḍī, jōjē tyāṁthī nā bījē bhāgī jāya

tārā prēmanā pyālā ēvā pīvā chē rē māḍī, mārī janamōjanamanī pyāsa maṭī jāya

rahēvā nā dējē jarāya ahaṁ mārāmāṁ rē māḍī, jōjē haiyuṁ māruṁ ēmāṁ nā gaṁdhāī jāya
English Explanation Increase Font Decrease Font

Here Kaka says....

Don't give me such majestic life O divine mother that I become the target of people's jealousy

I want to lead my life in a way that you notice me.

Want to make my heart an ocean of my devotion, which is always full and never dries up

Give me such understanding O mother divine that even the minutest mistake comes to my attention.

Help me follow the path of purity, where the smallest spot of impurity is immediately visible.

I want my heart to be your home dear mother divine, make sure it does not become home to Maya

Want to tie the knot of devotion with you make sure I don't tie the knot with the world instead.

I want my mind to focus on you O divine mother, help me make sure it does not get distracted from that at all

I won't drink the potion of your divine love my mother, which will help me quench my thirst of my many births.

And make sure I don't have a spec of ego left in me, which if there will corrupt my heart.
Scan Image

Gujarati Bhajan no. 8299 by Satguru Devendra Ghia - Kaka
First...829682978298...Last