1985-10-30
1985-10-30
1985-10-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1739
જેને જોયો નથી, જાણ્યો નથી
જેને જોયો નથી, જાણ્યો નથી,
જેને જાણ્યા વિના, બેડો પાર નથી
જેની રાજીમાં રાજી રહી,
રાજી રહ્યા વિના, બીજો ઉપાય નથી
જેના પ્રેમમાં પાગલ બની,
પાગલ બન્યા પછી કાંઈ રહેતું નથી
જેની મીઠી નજર મેળવ્યા પછી,
કોઈ મીઠી નજરની આશ રહેતી નથી
દુનિયાની ભૂલો થાય ભલે ઘણી,
એની ભૂલ કદી થાતી નથી
એનાથી દૂર જાવા મથશો ઘણું,
એનાથી દૂર જઈ શકાતું નથી
હૈયે વસાવી તેને, તું જોજે જરી,
હૈયામાંથી કાઢ્યો કઢાતો નથી
તડપી રહે હૈયું જ્યારે મિલન માટે જરી,
આવી મળશે તને, એમાં શંકા નથી
દયાનો સાગર તો છે એ વળી,
દયા કદી એની ઘટતી નથી
ઘા હૈયે જ્યારે વાગે ઘણા,
એની કૃપા વિના એ રુઝાતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જેને જોયો નથી, જાણ્યો નથી,
જેને જાણ્યા વિના, બેડો પાર નથી
જેની રાજીમાં રાજી રહી,
રાજી રહ્યા વિના, બીજો ઉપાય નથી
જેના પ્રેમમાં પાગલ બની,
પાગલ બન્યા પછી કાંઈ રહેતું નથી
જેની મીઠી નજર મેળવ્યા પછી,
કોઈ મીઠી નજરની આશ રહેતી નથી
દુનિયાની ભૂલો થાય ભલે ઘણી,
એની ભૂલ કદી થાતી નથી
એનાથી દૂર જાવા મથશો ઘણું,
એનાથી દૂર જઈ શકાતું નથી
હૈયે વસાવી તેને, તું જોજે જરી,
હૈયામાંથી કાઢ્યો કઢાતો નથી
તડપી રહે હૈયું જ્યારે મિલન માટે જરી,
આવી મળશે તને, એમાં શંકા નથી
દયાનો સાગર તો છે એ વળી,
દયા કદી એની ઘટતી નથી
ઘા હૈયે જ્યારે વાગે ઘણા,
એની કૃપા વિના એ રુઝાતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jēnē jōyō nathī, jāṇyō nathī,
jēnē jāṇyā vinā, bēḍō pāra nathī
jēnī rājīmāṁ rājī rahī,
rājī rahyā vinā, bījō upāya nathī
jēnā prēmamāṁ pāgala banī,
pāgala banyā pachī kāṁī rahētuṁ nathī
jēnī mīṭhī najara mēlavyā pachī,
kōī mīṭhī najaranī āśa rahētī nathī
duniyānī bhūlō thāya bhalē ghaṇī,
ēnī bhūla kadī thātī nathī
ēnāthī dūra jāvā mathaśō ghaṇuṁ,
ēnāthī dūra jaī śakātuṁ nathī
haiyē vasāvī tēnē, tuṁ jōjē jarī,
haiyāmāṁthī kāḍhyō kaḍhātō nathī
taḍapī rahē haiyuṁ jyārē milana māṭē jarī,
āvī malaśē tanē, ēmāṁ śaṁkā nathī
dayānō sāgara tō chē ē valī,
dayā kadī ēnī ghaṭatī nathī
ghā haiyē jyārē vāgē ghaṇā,
ēnī kr̥pā vinā ē rujhātā nathī
English Explanation |
|
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers has written innumerable bhajans in the glory of the Divine Mother. In every bhajan he has conveyed a message of spiritual awakening among the devotees. Kakaji here in this bhajan mentions about the love and compassion of God for His devotee. He is omnipresent and omnipotent in the world and is always there for every being in his time of need-
Whom I have not seen, not known
Without knowing him, the work is unaccomplished
With whom to be happy in happiness
There is no other solution than to be happy
In whose love, I have become mad
There is no other way after the madness
With whom the sweet eyesight is contacted,
Then one does not desire any glance
Let the world commit many mistakes, He does not commit any mistakes
One will try to be away from Him, but one will not be able to go far away from Him
Let Him reside within the heart, just see to it
One cannot try to remove Him
When the heart is just longing to meet
He will come to meet you, there is no doubt about it
He is an ocean full of compassion, the compassion does not decrease
When the heart is wounded many times, it will not heal without His blessings.
|