2000-03-12
2000-03-12
2000-03-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17457
જનારા તો જગ છોડીને ગયા, સરનામું એનું એ તો દેતા નથી
જનારા તો જગ છોડીને ગયા, સરનામું એનું એ તો દેતા નથી
કરતા વિચાર તો કારણ એનું સમજાયું
રહી સાથે ને સાથે થયા દુઃખી, હવે વધુ દુઃખી તો થાવું નથી
કોણ કોનાથી છૂટયું સમજે સહુ દિલમાં, દિલની વાત દિલ કરતું નથી
પકડી હાથ માણ્યો સાથ તો જ્યાં જીવનમાં
જરા હસ્યા ફસાયા એમાં, સ્વાર્થે સ્વાર્થ ટકરાતા, સાથ ટકવાના નથી
સમજણથી સમજ્યા, નાસમજ તોય રહ્યા, ડોકું ધુણાવ્યા વિના રહેવાના નથી
આંસુની ધારા વહાવી જીવનમાં, તણાઈ એમાં, તણાયા વિના રહ્યા નથી
કરી શકતા નથી ભરોસો એ કોઈનો, જેને ખુદને ખુદમાં વિશ્વાસ નથી
માન્યા આભાર ઘણાના જીવનમાં, પ્રભુનો માનવો આભાર યાદ રાખતા નથી
દિલની વાત સાચી જેણે કોઈને કહી નથી, સરનામું સાચું એ દેવાના નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janārā tō jaga chōḍīnē gayā, saranāmuṁ ēnuṁ ē tō dētā nathī
karatā vicāra tō kāraṇa ēnuṁ samajāyuṁ
rahī sāthē nē sāthē thayā duḥkhī, havē vadhu duḥkhī tō thāvuṁ nathī
kōṇa kōnāthī chūṭayuṁ samajē sahu dilamāṁ, dilanī vāta dila karatuṁ nathī
pakaḍī hātha māṇyō sātha tō jyāṁ jīvanamāṁ
jarā hasyā phasāyā ēmāṁ, svārthē svārtha ṭakarātā, sātha ṭakavānā nathī
samajaṇathī samajyā, nāsamaja tōya rahyā, ḍōkuṁ dhuṇāvyā vinā rahēvānā nathī
āṁsunī dhārā vahāvī jīvanamāṁ, taṇāī ēmāṁ, taṇāyā vinā rahyā nathī
karī śakatā nathī bharōsō ē kōīnō, jēnē khudanē khudamāṁ viśvāsa nathī
mānyā ābhāra ghaṇānā jīvanamāṁ, prabhunō mānavō ābhāra yāda rākhatā nathī
dilanī vāta sācī jēṇē kōīnē kahī nathī, saranāmuṁ sācuṁ ē dēvānā nathī
|