Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8472 | Date: 12-Mar-2000
મન વિચાર ભાવો કેરું છે ત્રિશૂળ, માતાની શક્તિનું છે એ મૂળ
Mana vicāra bhāvō kēruṁ chē triśūla, mātānī śaktinuṁ chē ē mūla

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8472 | Date: 12-Mar-2000

મન વિચાર ભાવો કેરું છે ત્રિશૂળ, માતાની શક્તિનું છે એ મૂળ

  No Audio

mana vicāra bhāvō kēruṁ chē triśūla, mātānī śaktinuṁ chē ē mūla

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-03-12 2000-03-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17459 મન વિચાર ભાવો કેરું છે ત્રિશૂળ, માતાની શક્તિનું છે એ મૂળ મન વિચાર ભાવો કેરું છે ત્રિશૂળ, માતાની શક્તિનું છે એ મૂળ

હલાવી જાશે જીવનને આ ત્રિશૂળ, શોધશો ક્યાંથી બીજું શક્તિનું મૂળ

દુઃખદર્દને ચિંતા છે જગને કાબૂમાં તો રાખવાનું માતાનું ત્રિશૂળ

નિરાશાઓ, ઇચ્છાઓ, કર્મો, છે એ તો જગને સરાવતું માતાનું ત્રિશૂળ

પ્રેમ, નિરભિમાનીપણું, સદ્ભાવ છે જીવનને જીવન આપતું તો ત્રિશૂળ

લોભ, લાલચ, આસક્તિ બાંધે જગને, છે માતાની માયાનું ત્રિશૂળ

અસત્ય વેર ઈર્ષ્યા છે એ તો જગને, હેરાન કરતું માતાનું ત્રિશૂળ

આસક્તિ, અભિમાન, અહંકાર છે જગને, બાંધતું માતાનું અનોખું ત્રિશૂળ

દ્વિધા, દ્વેષ, દારિદ્ર્ય છે જીવનને, જીવનમાં હરાવતું માતાનું ત્રિશૂળ

રોગ રાગ આળસ તો છે જીવનની, શક્તિ હરી લેતું માતાનું ત્રિશૂળ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana vicāra bhāvō kēruṁ chē triśūla, mātānī śaktinuṁ chē ē mūla

halāvī jāśē jīvananē ā triśūla, śōdhaśō kyāṁthī bījuṁ śaktinuṁ mūla

duḥkhadardanē ciṁtā chē jaganē kābūmāṁ tō rākhavānuṁ mātānuṁ triśūla

nirāśāō, icchāō, karmō, chē ē tō jaganē sarāvatuṁ mātānuṁ triśūla

prēma, nirabhimānīpaṇuṁ, sadbhāva chē jīvananē jīvana āpatuṁ tō triśūla

lōbha, lālaca, āsakti bāṁdhē jaganē, chē mātānī māyānuṁ triśūla

asatya vēra īrṣyā chē ē tō jaganē, hērāna karatuṁ mātānuṁ triśūla

āsakti, abhimāna, ahaṁkāra chē jaganē, bāṁdhatuṁ mātānuṁ anōkhuṁ triśūla

dvidhā, dvēṣa, dāridrya chē jīvananē, jīvanamāṁ harāvatuṁ mātānuṁ triśūla

rōga rāga ālasa tō chē jīvananī, śakti harī lētuṁ mātānuṁ triśūla
Scan Image

Gujarati Bhajan no. 8472 by Satguru Devendra Ghia - Kaka
First...846784688469...Last