Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8477 | Date: 12-Mar-2000
ભવોભવના બાંધ્યા જ્યાં નાતા, કેમ ના એ ટક્યા, મજબૂત ના બન્યા
Bhavōbhavanā bāṁdhyā jyāṁ nātā, kēma nā ē ṭakyā, majabūta nā banyā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8477 | Date: 12-Mar-2000

ભવોભવના બાંધ્યા જ્યાં નાતા, કેમ ના એ ટક્યા, મજબૂત ના બન્યા

  No Audio

bhavōbhavanā bāṁdhyā jyāṁ nātā, kēma nā ē ṭakyā, majabūta nā banyā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-03-12 2000-03-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17464 ભવોભવના બાંધ્યા જ્યાં નાતા, કેમ ના એ ટક્યા, મજબૂત ના બન્યા ભવોભવના બાંધ્યા જ્યાં નાતા, કેમ ના એ ટક્યા, મજબૂત ના બન્યા

આવ્યા કયા કયા અંતરાયો, મજબૂત ના બન્યા નાતા, ના એ ટક્યા

ક્ષણે ક્ષણે ને પળે પળે, બદલાયા વિચારો, શું એ અંતરાયો નાખી ગયા

લોભ-લાલચના મજબૂત બન્યા તાંતણા, અંતરાયો શું એ નાખી ગયા

શું રાય જેવા અહંમાંથી પહાડ બનાવ્યા, શું અંતરાયો એ નાખી ગયા

જાણ્યેઅજાણ્યે કર્યાં અપમાનો જીવનમાં, શું અંતરાયો એમાં એ નાખી ગયા

પ્રેમના છોડ હૈયે ના પાંગર્યા, પ્રેમ વિના વેરાન રહ્યા, શું અંતરાય એ નાખી ગયા

અવધિ વિનાની રમત રમ્યા શું જીવનમાં, અંતરાયો શું એ નાખી ગયા

દૃષ્ટિ પરથી હટયાં ના માયાનાં પડળો, અંતરાયો શું એ નાખી ગયા

મનની વસ્તીના કોલાહલ વધી ગયા, અંતરાયો એમાં શું એ નાખી ગયા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhavōbhavanā bāṁdhyā jyāṁ nātā, kēma nā ē ṭakyā, majabūta nā banyā

āvyā kayā kayā aṁtarāyō, majabūta nā banyā nātā, nā ē ṭakyā

kṣaṇē kṣaṇē nē palē palē, badalāyā vicārō, śuṁ ē aṁtarāyō nākhī gayā

lōbha-lālacanā majabūta banyā tāṁtaṇā, aṁtarāyō śuṁ ē nākhī gayā

śuṁ rāya jēvā ahaṁmāṁthī pahāḍa banāvyā, śuṁ aṁtarāyō ē nākhī gayā

jāṇyēajāṇyē karyāṁ apamānō jīvanamāṁ, śuṁ aṁtarāyō ēmāṁ ē nākhī gayā

prēmanā chōḍa haiyē nā pāṁgaryā, prēma vinā vērāna rahyā, śuṁ aṁtarāya ē nākhī gayā

avadhi vinānī ramata ramyā śuṁ jīvanamāṁ, aṁtarāyō śuṁ ē nākhī gayā

dr̥ṣṭi parathī haṭayāṁ nā māyānāṁ paḍalō, aṁtarāyō śuṁ ē nākhī gayā

mananī vastīnā kōlāhala vadhī gayā, aṁtarāyō ēmāṁ śuṁ ē nākhī gayā
Scan Image

Gujarati Bhajan no. 8477 by Satguru Devendra Ghia - Kaka
First...847384748475...Last