Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8476 | Date: 12-Mar-2000
તારી સાથે, છે પ્રીત મેં તો બાંધી, તારી ને મારી પ્રીત છે પુરાણી
Tārī sāthē, chē prīta mēṁ tō bāṁdhī, tārī nē mārī prīta chē purāṇī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8476 | Date: 12-Mar-2000

તારી સાથે, છે પ્રીત મેં તો બાંધી, તારી ને મારી પ્રીત છે પુરાણી

  No Audio

tārī sāthē, chē prīta mēṁ tō bāṁdhī, tārī nē mārī prīta chē purāṇī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

2000-03-12 2000-03-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17463 તારી સાથે, છે પ્રીત મેં તો બાંધી, તારી ને મારી પ્રીત છે પુરાણી તારી સાથે, છે પ્રીત મેં તો બાંધી, તારી ને મારી પ્રીત છે પુરાણી

જનમોજનમની, તારી ને મારી, મારી ને તારી તો છે પ્રીત પુરાણી

નોખ નોખા નામે, નોખ નોખી રીતે, ભલે તારી સાથે મેં તો બાંધી

કદી રામ નામે, કદી કૃષ્ણ નામે, ધૂન જગમાં ભલે મેં તો મચાવી

કદી અલ્લાહ કહી પ્રીત બાંધી, કદી મહાવીર નામે મેં નિભાવી

કદી અંબા નામે ધૂન મચાવી, કદી નામ નામે જાતને વીસરાવી

ભલે નામો બદલાયાં, ધામો બદલાયાં, પ્રીત ના એમાં બદલાણી

જુદા જુદા નામે ભલે મેં પુકારી, હૂંફ પ્રીતની એમાં મને તેં આપી

રહ્યાં આવતાં સંકટો ભલે જીવનમાં, હૂંફ પ્રીતની બની મારી સાથી

કદી રસ્તા ભૂલ્યા, કદી વર્તન ચૂક્યા, પ્રીત મારી ના તું વીસરી

કાં સમાવી દેજે મને તારામાં, કાં મારામાં સમાજે તું માડી
View Original Increase Font Decrease Font

તારી સાથે, છે પ્રીત મેં તો બાંધી, તારી ને મારી પ્રીત છે પુરાણી

જનમોજનમની, તારી ને મારી, મારી ને તારી તો છે પ્રીત પુરાણી

નોખ નોખા નામે, નોખ નોખી રીતે, ભલે તારી સાથે મેં તો બાંધી

કદી રામ નામે, કદી કૃષ્ણ નામે, ધૂન જગમાં ભલે મેં તો મચાવી

કદી અલ્લાહ કહી પ્રીત બાંધી, કદી મહાવીર નામે મેં નિભાવી

કદી અંબા નામે ધૂન મચાવી, કદી નામ નામે જાતને વીસરાવી

ભલે નામો બદલાયાં, ધામો બદલાયાં, પ્રીત ના એમાં બદલાણી

જુદા જુદા નામે ભલે મેં પુકારી, હૂંફ પ્રીતની એમાં મને તેં આપી

રહ્યાં આવતાં સંકટો ભલે જીવનમાં, હૂંફ પ્રીતની બની મારી સાથી

કદી રસ્તા ભૂલ્યા, કદી વર્તન ચૂક્યા, પ્રીત મારી ના તું વીસરી

કાં સમાવી દેજે મને તારામાં, કાં મારામાં સમાજે તું માડી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī sāthē, chē prīta mēṁ tō bāṁdhī, tārī nē mārī prīta chē purāṇī

janamōjanamanī, tārī nē mārī, mārī nē tārī tō chē prīta purāṇī

nōkha nōkhā nāmē, nōkha nōkhī rītē, bhalē tārī sāthē mēṁ tō bāṁdhī

kadī rāma nāmē, kadī kr̥ṣṇa nāmē, dhūna jagamāṁ bhalē mēṁ tō macāvī

kadī allāha kahī prīta bāṁdhī, kadī mahāvīra nāmē mēṁ nibhāvī

kadī aṁbā nāmē dhūna macāvī, kadī nāma nāmē jātanē vīsarāvī

bhalē nāmō badalāyāṁ, dhāmō badalāyāṁ, prīta nā ēmāṁ badalāṇī

judā judā nāmē bhalē mēṁ pukārī, hūṁpha prītanī ēmāṁ manē tēṁ āpī

rahyāṁ āvatāṁ saṁkaṭō bhalē jīvanamāṁ, hūṁpha prītanī banī mārī sāthī

kadī rastā bhūlyā, kadī vartana cūkyā, prīta mārī nā tuṁ vīsarī

kāṁ samāvī dējē manē tārāmāṁ, kāṁ mārāmāṁ samājē tuṁ māḍī
Scan Image

Gujarati Bhajan no. 8476 by Satguru Devendra Ghia - Kaka
First...847384748475...Last