Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8480 | Date: 13-Mar-2000
આત્મા નથી કોઈ નાનો કે મોટો, લાગે જેવી કાયામાં છે વાસ એનો
Ātmā nathī kōī nānō kē mōṭō, lāgē jēvī kāyāmāṁ chē vāsa ēnō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8480 | Date: 13-Mar-2000

આત્મા નથી કોઈ નાનો કે મોટો, લાગે જેવી કાયામાં છે વાસ એનો

  No Audio

ātmā nathī kōī nānō kē mōṭō, lāgē jēvī kāyāmāṁ chē vāsa ēnō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-03-13 2000-03-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17467 આત્મા નથી કોઈ નાનો કે મોટો, લાગે જેવી કાયામાં છે વાસ એનો આત્મા નથી કોઈ નાનો કે મોટો, લાગે જેવી કાયામાં છે વાસ એનો

નથી કાંઈ એ કાળો કે ગોરો, છે એવી કાયામાં તો વાસ એનો

નથી કાંઈ એ નર કે નથી કાંઈ એ નારી, છે એવી કાયામાં વાસ એનો

નથી કાંઈ એ કેદી, છે તોય એ તો કર્મોનાં બંધનોથી બંધાયેલો

ના પ્રેમ કે વેર સ્પર્શે તો એને, રહ્યા એવા ભાવોમાં સંકળાયેલો

ના સુખ કે દુઃખ સ્પર્શી શકે એને, રહ્યો તોય એમાં એવો લપટાયેલો

ના ટાઢ કે ગરમી સ્પર્શી શકે એને, રહ્યો સ્પંદનો એનાં તોય અનુભવતો

નથી ભૂખ્યો થાતો કે તરસ્યો રહેતો, રહ્યા સંવેદનથી એની એ અનુભવતો

નથી અંધારામાં રૂંધાતો કે અજવાળામાં હરખાતો, રહ્યો બંનેમાં સ્થિર રહેતો

નથી વૃત્તિમાં હરખાતો, નથી સ્વભાવમાં ખેંચાતો, રહ્યો કર્મો સાથે બંધાતો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ātmā nathī kōī nānō kē mōṭō, lāgē jēvī kāyāmāṁ chē vāsa ēnō

nathī kāṁī ē kālō kē gōrō, chē ēvī kāyāmāṁ tō vāsa ēnō

nathī kāṁī ē nara kē nathī kāṁī ē nārī, chē ēvī kāyāmāṁ vāsa ēnō

nathī kāṁī ē kēdī, chē tōya ē tō karmōnāṁ baṁdhanōthī baṁdhāyēlō

nā prēma kē vēra sparśē tō ēnē, rahyā ēvā bhāvōmāṁ saṁkalāyēlō

nā sukha kē duḥkha sparśī śakē ēnē, rahyō tōya ēmāṁ ēvō lapaṭāyēlō

nā ṭāḍha kē garamī sparśī śakē ēnē, rahyō spaṁdanō ēnāṁ tōya anubhavatō

nathī bhūkhyō thātō kē tarasyō rahētō, rahyā saṁvēdanathī ēnī ē anubhavatō

nathī aṁdhārāmāṁ rūṁdhātō kē ajavālāmāṁ harakhātō, rahyō baṁnēmāṁ sthira rahētō

nathī vr̥ttimāṁ harakhātō, nathī svabhāvamāṁ khēṁcātō, rahyō karmō sāthē baṁdhātō
Scan Image

Gujarati Bhajan no. 8480 by Satguru Devendra Ghia - Kaka
First...847684778478...Last