Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8486 | Date: 15-Mar-2000
ઘર એ તો ઘર એને લાગશે નહીં, બનશે ના જો એ એના ગમની દવા
Ghara ē tō ghara ēnē lāgaśē nahīṁ, banaśē nā jō ē ēnā gamanī davā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8486 | Date: 15-Mar-2000

ઘર એ તો ઘર એને લાગશે નહીં, બનશે ના જો એ એના ગમની દવા

  No Audio

ghara ē tō ghara ēnē lāgaśē nahīṁ, banaśē nā jō ē ēnā gamanī davā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-03-15 2000-03-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17473 ઘર એ તો ઘર એને લાગશે નહીં, બનશે ના જો એ એના ગમની દવા ઘર એ તો ઘર એને લાગશે નહીં, બનશે ના જો એ એના ગમની દવા

ઊછળતાં રહેશે મોજાં જો દર્દનાં દિલમાં, જીવનને ઘડયા વિના એ રહેશે નહીં

આફતો ને આફતો રહે આવતી જો જીવનમાં, એ દર્દનો દરિયો બન્યા વિના રહેશે નહીં

નજરમાંથી કર્યાં ના સાફ કચરા નજરના, દૃશ્યો સાફ એમાં તો દેખાશે નહીં

હર હાલમાં રહી શકશે જે ખુશ, જીવનમાં બહાર ખીલ્યા વિના રહેશે નહીં•

સુખદુઃખની છે જુગલબંધી જીવનમાં, જીવન સંગીત પર અસર પડયા વિના રહેશે નહીં

સંબંધો છે જીવનમાં જીવનના ટેકા, એના વિના જીવન ઊભું તો રહેશે નહીં

હાર્યા વિના મળશે હાર જીવનમાં, નિરાશાઓને દેશવટો જો દેવાશે નહીં

વિચલિત મન ને વિચલિત ભાવોમાં, દર્શન પ્રભુનું તો સ્થિર મળશે નહીં

મન ને ખોટા ભાવોના ઉપાડા, શક્તિ જીવનની હણ્યા વિના રહેશે નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ghara ē tō ghara ēnē lāgaśē nahīṁ, banaśē nā jō ē ēnā gamanī davā

ūchalatāṁ rahēśē mōjāṁ jō dardanāṁ dilamāṁ, jīvananē ghaḍayā vinā ē rahēśē nahīṁ

āphatō nē āphatō rahē āvatī jō jīvanamāṁ, ē dardanō dariyō banyā vinā rahēśē nahīṁ

najaramāṁthī karyāṁ nā sāpha kacarā najaranā, dr̥śyō sāpha ēmāṁ tō dēkhāśē nahīṁ

hara hālamāṁ rahī śakaśē jē khuśa, jīvanamāṁ bahāra khīlyā vinā rahēśē nahīṁ•

sukhaduḥkhanī chē jugalabaṁdhī jīvanamāṁ, jīvana saṁgīta para asara paḍayā vinā rahēśē nahīṁ

saṁbaṁdhō chē jīvanamāṁ jīvananā ṭēkā, ēnā vinā jīvana ūbhuṁ tō rahēśē nahīṁ

hāryā vinā malaśē hāra jīvanamāṁ, nirāśāōnē dēśavaṭō jō dēvāśē nahīṁ

vicalita mana nē vicalita bhāvōmāṁ, darśana prabhunuṁ tō sthira malaśē nahīṁ

mana nē khōṭā bhāvōnā upāḍā, śakti jīvananī haṇyā vinā rahēśē nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 8486 by Satguru Devendra Ghia - Kaka
First...848284838484...Last