1998-08-24
1998-08-24
1998-08-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17538
ઇર્ષ્યા ભલે જીવનમાં તો કોઈની નથી
ઇર્ષ્યા ભલે જીવનમાં તો કોઈની નથી
સમજતો ના જીવનમાં, તારી ઇર્ષ્યા કોઈને નથી
વાત જીવનમાં ભલે તું કોઈની કરતો નથી
સમજતો ના જીવનમાં, તારી વાત કોઈ કરતું નથી
પ્રેમ જીવનમાં ભલે તું કોઈને કરતો નથી
સમજતો ના જીવનમાં, તને કોઈ પ્રેમ કરતું નથી
મળવા જીવનમાં ભલે તું કોઈને ચાહતો નથી
સમજતો ના જીવનમાં, તને મળવા કોઈ ચાહતું નથી
જીવનમાં ભલે તને તો કોઈની શંકા નથી
સમજતો ના જીવનમાં, કોઈને તારા પ્રત્યે શંકા નથી
વેર ભલે જીવનમાં તને કોઈ સાથે નથી
સમજતો ના જીવનમાં, કોઈને તારી સાથે વેર નથી
પ્રભુને જીવનમાં ભલે તું જાણતો નથી
સમજતો ના જીવનમાં, પ્રભુ તને કાંઈ જાણતો નથી
નથી નથી ની વચ્ચે અટવાયું છે જીવન જેનું
જીવનમાં એમાંથી બહાર નીકળવાનો મારગ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઇર્ષ્યા ભલે જીવનમાં તો કોઈની નથી
સમજતો ના જીવનમાં, તારી ઇર્ષ્યા કોઈને નથી
વાત જીવનમાં ભલે તું કોઈની કરતો નથી
સમજતો ના જીવનમાં, તારી વાત કોઈ કરતું નથી
પ્રેમ જીવનમાં ભલે તું કોઈને કરતો નથી
સમજતો ના જીવનમાં, તને કોઈ પ્રેમ કરતું નથી
મળવા જીવનમાં ભલે તું કોઈને ચાહતો નથી
સમજતો ના જીવનમાં, તને મળવા કોઈ ચાહતું નથી
જીવનમાં ભલે તને તો કોઈની શંકા નથી
સમજતો ના જીવનમાં, કોઈને તારા પ્રત્યે શંકા નથી
વેર ભલે જીવનમાં તને કોઈ સાથે નથી
સમજતો ના જીવનમાં, કોઈને તારી સાથે વેર નથી
પ્રભુને જીવનમાં ભલે તું જાણતો નથી
સમજતો ના જીવનમાં, પ્રભુ તને કાંઈ જાણતો નથી
નથી નથી ની વચ્ચે અટવાયું છે જીવન જેનું
જીવનમાં એમાંથી બહાર નીકળવાનો મારગ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
irṣyā bhalē jīvanamāṁ tō kōīnī nathī
samajatō nā jīvanamāṁ, tārī irṣyā kōīnē nathī
vāta jīvanamāṁ bhalē tuṁ kōīnī karatō nathī
samajatō nā jīvanamāṁ, tārī vāta kōī karatuṁ nathī
prēma jīvanamāṁ bhalē tuṁ kōīnē karatō nathī
samajatō nā jīvanamāṁ, tanē kōī prēma karatuṁ nathī
malavā jīvanamāṁ bhalē tuṁ kōīnē cāhatō nathī
samajatō nā jīvanamāṁ, tanē malavā kōī cāhatuṁ nathī
jīvanamāṁ bhalē tanē tō kōīnī śaṁkā nathī
samajatō nā jīvanamāṁ, kōīnē tārā pratyē śaṁkā nathī
vēra bhalē jīvanamāṁ tanē kōī sāthē nathī
samajatō nā jīvanamāṁ, kōīnē tārī sāthē vēra nathī
prabhunē jīvanamāṁ bhalē tuṁ jāṇatō nathī
samajatō nā jīvanamāṁ, prabhu tanē kāṁī jāṇatō nathī
nathī nathī nī vaccē aṭavāyuṁ chē jīvana jēnuṁ
jīvanamāṁ ēmāṁthī bahāra nīkalavānō māraga nathī
|
|