Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7609 | Date: 22-Sep-1998
ધન યૌવન તને જ્યાં કામ ના આવશે, સાચી સમજદારી કામ લાગશે
Dhana yauvana tanē jyāṁ kāma nā āvaśē, sācī samajadārī kāma lāgaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7609 | Date: 22-Sep-1998

ધન યૌવન તને જ્યાં કામ ના આવશે, સાચી સમજદારી કામ લાગશે

  No Audio

dhana yauvana tanē jyāṁ kāma nā āvaśē, sācī samajadārī kāma lāgaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-09-22 1998-09-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17596 ધન યૌવન તને જ્યાં કામ ના આવશે, સાચી સમજદારી કામ લાગશે ધન યૌવન તને જ્યાં કામ ના આવશે, સાચી સમજદારી કામ લાગશે

તાકાતના હાથ જ્યાં હેઠા પડશે, પ્રેમ તો ત્યાં જીતની નોબત વગાડશે

દુઃખદર્દ તો જાશે જીવનને દબાવી, સહનશક્તિ તો ત્યાં કામ લાગશે

સત્ય ને એના સાથીના હાથ ઉપર આવશે, અણમોલ ખજાનો હૈયાંનો ખૂલી જાશે

જીવનમાં જ્યાં સહુ રોતા રહેશે, પુણ્ય પંથનો રાહી હસતો હસતો ચાલશે

જગમાં કપટથી છવાયેલાં છે હૈયાં સહુના, હાથ સરળતાનો ઉપર ક્યાંથી આવશે

જોઈ જોઈ અન્યની ઉન્નતિ, જલીશ હૈયાંમાં, જીવનમાં ના કાંઈ એ કામ આવશે

હદ બહારની ઇચ્છાના ભાર ખડકીશ હૈયાંમાં, જીવન એની નીચે તો દબાઈ જાશે

સમજદારીના સ્વાંગમાં પોશીષ નાસમજદારી, પરિણામ એનું કેવું આવશે

સહુની સંગે રહીશ હળીમળી, સહુ જીવનમાં તને કામ તો લાગશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhana yauvana tanē jyāṁ kāma nā āvaśē, sācī samajadārī kāma lāgaśē

tākātanā hātha jyāṁ hēṭhā paḍaśē, prēma tō tyāṁ jītanī nōbata vagāḍaśē

duḥkhadarda tō jāśē jīvananē dabāvī, sahanaśakti tō tyāṁ kāma lāgaśē

satya nē ēnā sāthīnā hātha upara āvaśē, aṇamōla khajānō haiyāṁnō khūlī jāśē

jīvanamāṁ jyāṁ sahu rōtā rahēśē, puṇya paṁthanō rāhī hasatō hasatō cālaśē

jagamāṁ kapaṭathī chavāyēlāṁ chē haiyāṁ sahunā, hātha saralatānō upara kyāṁthī āvaśē

jōī jōī anyanī unnati, jalīśa haiyāṁmāṁ, jīvanamāṁ nā kāṁī ē kāma āvaśē

hada bahāranī icchānā bhāra khaḍakīśa haiyāṁmāṁ, jīvana ēnī nīcē tō dabāī jāśē

samajadārīnā svāṁgamāṁ pōśīṣa nāsamajadārī, pariṇāma ēnuṁ kēvuṁ āvaśē

sahunī saṁgē rahīśa halīmalī, sahu jīvanamāṁ tanē kāma tō lāgaśē
Scan Image

Gujarati Bhajan no. 7609 by Satguru Devendra Ghia - Kaka
First...760676077608...Last