Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7815 | Date: 20-Jan-1999
આપણું કામ જો આપણે નહીં કરીએ, તો કરશે બીજું કોણ
Āpaṇuṁ kāma jō āpaṇē nahīṁ karīē, tō karaśē bījuṁ kōṇa

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7815 | Date: 20-Jan-1999

આપણું કામ જો આપણે નહીં કરીએ, તો કરશે બીજું કોણ

  No Audio

āpaṇuṁ kāma jō āpaṇē nahīṁ karīē, tō karaśē bījuṁ kōṇa

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-01-20 1999-01-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17802 આપણું કામ જો આપણે નહીં કરીએ, તો કરશે બીજું કોણ આપણું કામ જો આપણે નહીં કરીએ, તો કરશે બીજું કોણ

આપણું ચિત્ત આપણા કામમાં નહી જોડીએ, તો જોડશે બીજું કોણ

જગાવીએ ઇચ્છાઓ જો આપણા હૈયાંમાં, કરશે પૂરી બીજું કોણ

ચાલવું છે આપણે આપણી રાહ ઉપર, ચાલશે એમાં બીજું કોણ

હશે ના વિશ્વાસ જો આપણા હૈયાં ઉપર, મૂકશે વિશ્વાસ બીજું કોણ

સમજશું ના સ્થિતિ આપણે જો આપણી, સમજશે એને બીજું કોણ

પહોંચવું છે આપણે આપણી મંઝિલે, રાખશે લક્ષ્યમાં બીજું કોણ

જીવવી છે જિંદગી આપણે આપણી, જીવશે એ તો બીજું કોણ

કરવું છે શું, કરવાનું છે નક્કી આપણે, કરશે નક્કી એ બીજું કોણ

બંધાયા છીએ બંધનમાં આપણે કરશું કોશિશો આપણે, કરશે કોશિશો બીજું કોણ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āpaṇuṁ kāma jō āpaṇē nahīṁ karīē, tō karaśē bījuṁ kōṇa

āpaṇuṁ citta āpaṇā kāmamāṁ nahī jōḍīē, tō jōḍaśē bījuṁ kōṇa

jagāvīē icchāō jō āpaṇā haiyāṁmāṁ, karaśē pūrī bījuṁ kōṇa

cālavuṁ chē āpaṇē āpaṇī rāha upara, cālaśē ēmāṁ bījuṁ kōṇa

haśē nā viśvāsa jō āpaṇā haiyāṁ upara, mūkaśē viśvāsa bījuṁ kōṇa

samajaśuṁ nā sthiti āpaṇē jō āpaṇī, samajaśē ēnē bījuṁ kōṇa

pahōṁcavuṁ chē āpaṇē āpaṇī maṁjhilē, rākhaśē lakṣyamāṁ bījuṁ kōṇa

jīvavī chē jiṁdagī āpaṇē āpaṇī, jīvaśē ē tō bījuṁ kōṇa

karavuṁ chē śuṁ, karavānuṁ chē nakkī āpaṇē, karaśē nakkī ē bījuṁ kōṇa

baṁdhāyā chīē baṁdhanamāṁ āpaṇē karaśuṁ kōśiśō āpaṇē, karaśē kōśiśō bījuṁ kōṇa
Scan Image

Gujarati Bhajan no. 7815 by Satguru Devendra Ghia - Kaka
First...781078117812...Last