Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7816 | Date: 20-Jan-1999
લો હવે હું હારી ગયો માડી, તમારી શક્તિ વિના પરેશાન થઈ ગયો
Lō havē huṁ hārī gayō māḍī, tamārī śakti vinā parēśāna thaī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 7816 | Date: 20-Jan-1999

લો હવે હું હારી ગયો માડી, તમારી શક્તિ વિના પરેશાન થઈ ગયો

  Audio

lō havē huṁ hārī gayō māḍī, tamārī śakti vinā parēśāna thaī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-01-20 1999-01-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17803 લો હવે હું હારી ગયો માડી, તમારી શક્તિ વિના પરેશાન થઈ ગયો લો હવે હું હારી ગયો માડી, તમારી શક્તિ વિના પરેશાન થઈ ગયો

કર્યું એક બુંદમાંથી સર્જન મારું, ના વિરાટ બન્યો, વામનનો વામન રહી ગયો

કરવું હતું આંગણ સાફ મારું, કચરોને કચરો એમાં તો ઠાલવતો ગયો

ભર્યા ના ભર્યા જીવનમાં બે ડગ આગળ, કરવા પીછેહઠ મજબૂર બની ગયો

જગાવી હતી વિશ્વાસની જ્યોત હૈયાંમાં, સાચવતા એને પરેશાન થઈ ગયો

હતી ખુલ્લી રાહ જીવનની બધી, ખુદના હાથે બંધ એને તો કરતો ગયો

હતો કાબૂ જીવનમાં, મન ને વિચારો ઉપર, બેકાબૂ એમાં તો બનતો ગયો

થવું હતું જીવનમાં જેવો, એવો ના બન્યો, હતું ના થાવું જેવો એવો બની ગયો

લેવું હતું જીવનમાં નામ તારું માડી, તારી માયામાં તો હું ડૂબી ગયો

ચડવા હતા જીવનના શિખરો માડી, પાપની ઊંડી ખીણમાં તો સરી ગયો
https://www.youtube.com/watch?v=CmJczkfceZM
View Original Increase Font Decrease Font

લો હવે હું હારી ગયો માડી, તમારી શક્તિ વિના પરેશાન થઈ ગયો

કર્યું એક બુંદમાંથી સર્જન મારું, ના વિરાટ બન્યો, વામનનો વામન રહી ગયો

કરવું હતું આંગણ સાફ મારું, કચરોને કચરો એમાં તો ઠાલવતો ગયો

ભર્યા ના ભર્યા જીવનમાં બે ડગ આગળ, કરવા પીછેહઠ મજબૂર બની ગયો

જગાવી હતી વિશ્વાસની જ્યોત હૈયાંમાં, સાચવતા એને પરેશાન થઈ ગયો

હતી ખુલ્લી રાહ જીવનની બધી, ખુદના હાથે બંધ એને તો કરતો ગયો

હતો કાબૂ જીવનમાં, મન ને વિચારો ઉપર, બેકાબૂ એમાં તો બનતો ગયો

થવું હતું જીવનમાં જેવો, એવો ના બન્યો, હતું ના થાવું જેવો એવો બની ગયો

લેવું હતું જીવનમાં નામ તારું માડી, તારી માયામાં તો હું ડૂબી ગયો

ચડવા હતા જીવનના શિખરો માડી, પાપની ઊંડી ખીણમાં તો સરી ગયો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lō havē huṁ hārī gayō māḍī, tamārī śakti vinā parēśāna thaī gayō

karyuṁ ēka buṁdamāṁthī sarjana māruṁ, nā virāṭa banyō, vāmananō vāmana rahī gayō

karavuṁ hatuṁ āṁgaṇa sāpha māruṁ, kacarōnē kacarō ēmāṁ tō ṭhālavatō gayō

bharyā nā bharyā jīvanamāṁ bē ḍaga āgala, karavā pīchēhaṭha majabūra banī gayō

jagāvī hatī viśvāsanī jyōta haiyāṁmāṁ, sācavatā ēnē parēśāna thaī gayō

hatī khullī rāha jīvananī badhī, khudanā hāthē baṁdha ēnē tō karatō gayō

hatō kābū jīvanamāṁ, mana nē vicārō upara, bēkābū ēmāṁ tō banatō gayō

thavuṁ hatuṁ jīvanamāṁ jēvō, ēvō nā banyō, hatuṁ nā thāvuṁ jēvō ēvō banī gayō

lēvuṁ hatuṁ jīvanamāṁ nāma tāruṁ māḍī, tārī māyāmāṁ tō huṁ ḍūbī gayō

caḍavā hatā jīvananā śikharō māḍī, pāpanī ūṁḍī khīṇamāṁ tō sarī gayō
Scan Image

Gujarati Bhajan no. 7816 by Satguru Devendra Ghia - Kaka

First...781378147815...Last