Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7817 | Date: 20-Jan-1999
શું પ્યાર છે જે સમજી ના શક્યા જીવનમાં, પ્રભુને સમજવાના ક્યાંથી
Śuṁ pyāra chē jē samajī nā śakyā jīvanamāṁ, prabhunē samajavānā kyāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7817 | Date: 20-Jan-1999

શું પ્યાર છે જે સમજી ના શક્યા જીવનમાં, પ્રભુને સમજવાના ક્યાંથી

  Audio

śuṁ pyāra chē jē samajī nā śakyā jīvanamāṁ, prabhunē samajavānā kyāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-01-20 1999-01-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17804 શું પ્યાર છે જે સમજી ના શક્યા જીવનમાં, પ્રભુને સમજવાના ક્યાંથી શું પ્યાર છે જે સમજી ના શક્યા જીવનમાં, પ્રભુને સમજવાના ક્યાંથી

રાખ્યો દૂરને દૂર પ્રેમને જેણે જીવનમાં, પ્રભુ નજદીક આવવાના એમાં ક્યાંથી

મુનિવરોએ સમજાવ્યું, ભક્તોએ અનુભવ્યું, જાણશો રૂપ પ્રભુનું એ ક્યાંથી

બનશે ના તરબોળ હૈયું જો પ્રેમમાં, અનુભવશો પ્રેમ પ્રભુનો તો ક્યાંથી

પ્રેમનું નામ તો છે પ્રભુ, પ્રેમ વિના જીવનમાં પ્રભુને પામશો ક્યાંથી

પ્રેમ પમાડે નજદીકતા પ્રભુની, પ્રેમ વિના નજદીકતા એની પામશો ક્યાંથી

પ્રેમ તો છે નવનીત પ્રભુનું, એ નવનીત વિના જીવન જીવન કહેવાશે ક્યાંથી

પ્યાર તો છે શક્તિ પ્રભુની, પ્યાર વિનાની હસ્તી પ્રભુની તો ક્યાંથી

ચાલે છે પ્યારનું શુદ્ધિકરણ જીવનમાં, શુદ્ધ પ્યાર વિના મિલન પ્રભુનું ક્યાંથી

હરેક દિલમાં ભર્યો છે પ્યાર પ્રભુનો, પ્યાર વિનાનું દિલ, દિલ કહેવાશે ક્યાંથી
https://www.youtube.com/watch?v=6t6x91MuYPI
View Original Increase Font Decrease Font

શું પ્યાર છે જે સમજી ના શક્યા જીવનમાં, પ્રભુને સમજવાના ક્યાંથી

રાખ્યો દૂરને દૂર પ્રેમને જેણે જીવનમાં, પ્રભુ નજદીક આવવાના એમાં ક્યાંથી

મુનિવરોએ સમજાવ્યું, ભક્તોએ અનુભવ્યું, જાણશો રૂપ પ્રભુનું એ ક્યાંથી

બનશે ના તરબોળ હૈયું જો પ્રેમમાં, અનુભવશો પ્રેમ પ્રભુનો તો ક્યાંથી

પ્રેમનું નામ તો છે પ્રભુ, પ્રેમ વિના જીવનમાં પ્રભુને પામશો ક્યાંથી

પ્રેમ પમાડે નજદીકતા પ્રભુની, પ્રેમ વિના નજદીકતા એની પામશો ક્યાંથી

પ્રેમ તો છે નવનીત પ્રભુનું, એ નવનીત વિના જીવન જીવન કહેવાશે ક્યાંથી

પ્યાર તો છે શક્તિ પ્રભુની, પ્યાર વિનાની હસ્તી પ્રભુની તો ક્યાંથી

ચાલે છે પ્યારનું શુદ્ધિકરણ જીવનમાં, શુદ્ધ પ્યાર વિના મિલન પ્રભુનું ક્યાંથી

હરેક દિલમાં ભર્યો છે પ્યાર પ્રભુનો, પ્યાર વિનાનું દિલ, દિલ કહેવાશે ક્યાંથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ pyāra chē jē samajī nā śakyā jīvanamāṁ, prabhunē samajavānā kyāṁthī

rākhyō dūranē dūra prēmanē jēṇē jīvanamāṁ, prabhu najadīka āvavānā ēmāṁ kyāṁthī

munivarōē samajāvyuṁ, bhaktōē anubhavyuṁ, jāṇaśō rūpa prabhunuṁ ē kyāṁthī

banaśē nā tarabōla haiyuṁ jō prēmamāṁ, anubhavaśō prēma prabhunō tō kyāṁthī

prēmanuṁ nāma tō chē prabhu, prēma vinā jīvanamāṁ prabhunē pāmaśō kyāṁthī

prēma pamāḍē najadīkatā prabhunī, prēma vinā najadīkatā ēnī pāmaśō kyāṁthī

prēma tō chē navanīta prabhunuṁ, ē navanīta vinā jīvana jīvana kahēvāśē kyāṁthī

pyāra tō chē śakti prabhunī, pyāra vinānī hastī prabhunī tō kyāṁthī

cālē chē pyāranuṁ śuddhikaraṇa jīvanamāṁ, śuddha pyāra vinā milana prabhunuṁ kyāṁthī

harēka dilamāṁ bharyō chē pyāra prabhunō, pyāra vinānuṁ dila, dila kahēvāśē kyāṁthī
Scan Image

Gujarati Bhajan no. 7817 by Satguru Devendra Ghia - Kaka

First...781378147815...Last