Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7824 | Date: 24-Jan-1999
કહું કોને કોને વિશ્વાસ નથી જ્યાં કોઈ ઉપર તો મને
Kahuṁ kōnē kōnē viśvāsa nathī jyāṁ kōī upara tō manē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 7824 | Date: 24-Jan-1999

કહું કોને કોને વિશ્વાસ નથી જ્યાં કોઈ ઉપર તો મને

  No Audio

kahuṁ kōnē kōnē viśvāsa nathī jyāṁ kōī upara tō manē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-01-24 1999-01-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17811 કહું કોને કોને વિશ્વાસ નથી જ્યાં કોઈ ઉપર તો મને કહું કોને કોને વિશ્વાસ નથી જ્યાં કોઈ ઉપર તો મને

થાતી નથી સહન, છાને ખૂણે અંતમાં જ્યાં પીડા ઊપડે

કરી સહન તો ખૂબ પીડા, કરી શક્તો નથી સહન હવે એને

છે રાગદ્વેષથી જીવન ભરેલું, રહે સતાવતું એ તો મને

છુપાવી છુપાવી શકીશ ક્યાં સુધી, વધુને વધુ પીડશે તો મને

સ્પર્શી ના શક્યા હૈયાંને જે મારા, કહી શકું ક્યાથી તો એને

હતા જે અજાણ્યા, રહ્યાં અજાણ્યા, કહી શકું ક્યાંથી તો એને

હતી હરેક વાતની સમજ ઊંડી, મળ્યા હતા ના તારણ એના મને

વાત ફેલાશે નહીં, કે મળશે સલાહ સાચી, હતી ના ખાત્રી મને

લેશે ના લાભ ખોટો એનો, હતી ના હૈયે ખાત્રી એની મને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahuṁ kōnē kōnē viśvāsa nathī jyāṁ kōī upara tō manē

thātī nathī sahana, chānē khūṇē aṁtamāṁ jyāṁ pīḍā ūpaḍē

karī sahana tō khūba pīḍā, karī śaktō nathī sahana havē ēnē

chē rāgadvēṣathī jīvana bharēluṁ, rahē satāvatuṁ ē tō manē

chupāvī chupāvī śakīśa kyāṁ sudhī, vadhunē vadhu pīḍaśē tō manē

sparśī nā śakyā haiyāṁnē jē mārā, kahī śakuṁ kyāthī tō ēnē

hatā jē ajāṇyā, rahyāṁ ajāṇyā, kahī śakuṁ kyāṁthī tō ēnē

hatī harēka vātanī samaja ūṁḍī, malyā hatā nā tāraṇa ēnā manē

vāta phēlāśē nahīṁ, kē malaśē salāha sācī, hatī nā khātrī manē

lēśē nā lābha khōṭō ēnō, hatī nā haiyē khātrī ēnī manē
Scan Image

Gujarati Bhajan no. 7824 by Satguru Devendra Ghia - Kaka
First...781978207821...Last