Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7828 | Date: 26-Jan-1999
વિચારતાં તો મન શરમાય છે, કહેતા તો જીભ અચકાય છે
Vicāratāṁ tō mana śaramāya chē, kahētā tō jībha acakāya chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7828 | Date: 26-Jan-1999

વિચારતાં તો મન શરમાય છે, કહેતા તો જીભ અચકાય છે

  No Audio

vicāratāṁ tō mana śaramāya chē, kahētā tō jībha acakāya chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-01-26 1999-01-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17815 વિચારતાં તો મન શરમાય છે, કહેતા તો જીભ અચકાય છે વિચારતાં તો મન શરમાય છે, કહેતા તો જીભ અચકાય છે

જીવનમાં તો નાદાનિયતના પ્યાલા, ભરી ભરી તો પીવાય છે

નયનોમાંથી નિર્મળતા ભૂંસાય છે, હૈયાંમાં સત્ય તો ભીંસાય છે

આવકારની ઔપચારિકતા જળવાય છે, સંબંધોની ગરિમા ભૂંસાય છે

કારણ વિનાના દુઃખી થાય છે, ભાગ્ય ઉપર દોષ ઢોળાય જાય છે

વિશ્વાસની વાતો મોટી થાય છે, હૈયાંમાં શ્રદ્ધાના તળિયા દેખાય છે

દિલ અસહિષ્ણું બનતા જાય છે, નાની વાતોમાં કુરુક્ષેત્ર રચાય છે

હુંસાતુંશીમાંથી ના નવરા થાય છે, છે જગમાં બીજા, એ ભૂલી જવાય છે

ખોટા અભિમાનોમાં હૈયાં ઊભરાય છે, કરતા અપમાન ના અચકાય છે

તનડું અહિંસા પાળતું જાય છે, મન હિંસા તો કરતું જાય છે

પામવા પ્રભુને ઇચ્છા પ્રબળ થાય છે, પામવા ના રસ્તા અપનાવાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vicāratāṁ tō mana śaramāya chē, kahētā tō jībha acakāya chē

jīvanamāṁ tō nādāniyatanā pyālā, bharī bharī tō pīvāya chē

nayanōmāṁthī nirmalatā bhūṁsāya chē, haiyāṁmāṁ satya tō bhīṁsāya chē

āvakāranī aupacārikatā jalavāya chē, saṁbaṁdhōnī garimā bhūṁsāya chē

kāraṇa vinānā duḥkhī thāya chē, bhāgya upara dōṣa ḍhōlāya jāya chē

viśvāsanī vātō mōṭī thāya chē, haiyāṁmāṁ śraddhānā taliyā dēkhāya chē

dila asahiṣṇuṁ banatā jāya chē, nānī vātōmāṁ kurukṣētra racāya chē

huṁsātuṁśīmāṁthī nā navarā thāya chē, chē jagamāṁ bījā, ē bhūlī javāya chē

khōṭā abhimānōmāṁ haiyāṁ ūbharāya chē, karatā apamāna nā acakāya chē

tanaḍuṁ ahiṁsā pālatuṁ jāya chē, mana hiṁsā tō karatuṁ jāya chē

pāmavā prabhunē icchā prabala thāya chē, pāmavā nā rastā apanāvāya chē
Scan Image

Gujarati Bhajan no. 7828 by Satguru Devendra Ghia - Kaka
First...782578267827...Last