1999-01-26
1999-01-26
1999-01-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17816
નથી દિવસ કે ત્યાં કોઈ રાત, `મા' ના ધામમાં નિત્ય અજવાળું છે

અંધકાર ના પ્રવેશી શકે ત્યાં, `મા' તો જ્યાં સ્વંય પ્રકાશમાન છે
જાશે છૂટી બીજા વિચારો તો ત્યાં, ધ્યાન વિચારોનું તો `મા' ત્યાં ખેંચે છે
નથી કોઈ ધમાલ કે ત્યાં ઉચાટ, નિત્ય ત્યાં તો અવિરત શાંતિ છે
પ્રેમનું સમૃદ્ધ સામ્રાજ્ય તો છે ત્યાં, વેર પણ પ્રેમમાં ત્યાં પલટાય છે
હરેક રૂપમાં `મા' ત્યાં તો વિલસતા દેખાય છે, લીલા `મા' ની ના પમાય છે
સહુ સહુની મસ્તીમાં મસ્ત દેખાય છે, `મા' નું સાંનિધ્ય તો ત્યાં અનુભવાય છે
અંદર ને બહાર સહુમાં ત્યાં `મા' ના દર્શન થાય છે, `મા' નું એકત્વ ત્યાં પમાય છે
સહુ `મા' ના સ્મરણમાં તો વ્યસ્ત છે, સહુના હૈયાં `મા' નું નામ રટતા જાય છે
દિવસને રાત વીતતા જાય છે, કેમ વીતે છે સમય ના એ સમજાય છે
https://www.youtube.com/watch?v=Aneah-qypyA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નથી દિવસ કે ત્યાં કોઈ રાત, `મા' ના ધામમાં નિત્ય અજવાળું છે
અંધકાર ના પ્રવેશી શકે ત્યાં, `મા' તો જ્યાં સ્વંય પ્રકાશમાન છે
જાશે છૂટી બીજા વિચારો તો ત્યાં, ધ્યાન વિચારોનું તો `મા' ત્યાં ખેંચે છે
નથી કોઈ ધમાલ કે ત્યાં ઉચાટ, નિત્ય ત્યાં તો અવિરત શાંતિ છે
પ્રેમનું સમૃદ્ધ સામ્રાજ્ય તો છે ત્યાં, વેર પણ પ્રેમમાં ત્યાં પલટાય છે
હરેક રૂપમાં `મા' ત્યાં તો વિલસતા દેખાય છે, લીલા `મા' ની ના પમાય છે
સહુ સહુની મસ્તીમાં મસ્ત દેખાય છે, `મા' નું સાંનિધ્ય તો ત્યાં અનુભવાય છે
અંદર ને બહાર સહુમાં ત્યાં `મા' ના દર્શન થાય છે, `મા' નું એકત્વ ત્યાં પમાય છે
સહુ `મા' ના સ્મરણમાં તો વ્યસ્ત છે, સહુના હૈયાં `મા' નું નામ રટતા જાય છે
દિવસને રાત વીતતા જાય છે, કેમ વીતે છે સમય ના એ સમજાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī divasa kē tyāṁ kōī rāta, `mā' nā dhāmamāṁ nitya ajavāluṁ chē
aṁdhakāra nā pravēśī śakē tyāṁ, `mā' tō jyāṁ svaṁya prakāśamāna chē
jāśē chūṭī bījā vicārō tō tyāṁ, dhyāna vicārōnuṁ tō `mā' tyāṁ khēṁcē chē
nathī kōī dhamāla kē tyāṁ ucāṭa, nitya tyāṁ tō avirata śāṁti chē
prēmanuṁ samr̥ddha sāmrājya tō chē tyāṁ, vēra paṇa prēmamāṁ tyāṁ palaṭāya chē
harēka rūpamāṁ `mā' tyāṁ tō vilasatā dēkhāya chē, līlā `mā' nī nā pamāya chē
sahu sahunī mastīmāṁ masta dēkhāya chē, `mā' nuṁ sāṁnidhya tō tyāṁ anubhavāya chē
aṁdara nē bahāra sahumāṁ tyāṁ `mā' nā darśana thāya chē, `mā' nuṁ ēkatva tyāṁ pamāya chē
sahu `mā' nā smaraṇamāṁ tō vyasta chē, sahunā haiyāṁ `mā' nuṁ nāma raṭatā jāya chē
divasanē rāta vītatā jāya chē, kēma vītē chē samaya nā ē samajāya chē
|
|