Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 304 | Date: 30-Dec-1985
મહેનત વિનાનું મળે, કિંમત એની થાતી નથી
Mahēnata vinānuṁ malē, kiṁmata ēnī thātī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 304 | Date: 30-Dec-1985

મહેનત વિનાનું મળે, કિંમત એની થાતી નથી

  No Audio

mahēnata vinānuṁ malē, kiṁmata ēnī thātī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1985-12-30 1985-12-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1793 મહેનત વિનાનું મળે, કિંમત એની થાતી નથી મહેનત વિનાનું મળે, કિંમત એની થાતી નથી

પાત્ર વિના જે-જે મળે, ઝાઝું એ કદી ટકતું નથી

ડરથી બંધાતી જે પ્રીત, ઝાઝી એ ટકતી નથી

દિલ ઉદાર બન્યા વિના, મિત્રતા ઝાઝી ટકતી નથી

સંયમ કેળવ્યા વિના, તપનું ફળ કદી ટકતું નથી

પ્રભુમાં ધ્યાન લાગ્યા વિના, મનડું સ્થિર થાતું નથી

જગ જંજાળ છોડ્યા વિના, પ્રભુભજન થાતું નથી

અહં હૈયેથી મિટ્યા વિના, ચિત્ત સ્થિર થાતું નથી

જળપાન મળ્યા વિના, તૃષા કદી છીપતી નથી

`મા' નાં દર્શન કર્યા વિના, જન્મ સફળ થાતો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mahēnata vinānuṁ malē, kiṁmata ēnī thātī nathī

pātra vinā jē-jē malē, jhājhuṁ ē kadī ṭakatuṁ nathī

ḍarathī baṁdhātī jē prīta, jhājhī ē ṭakatī nathī

dila udāra banyā vinā, mitratā jhājhī ṭakatī nathī

saṁyama kēlavyā vinā, tapanuṁ phala kadī ṭakatuṁ nathī

prabhumāṁ dhyāna lāgyā vinā, manaḍuṁ sthira thātuṁ nathī

jaga jaṁjāla chōḍyā vinā, prabhubhajana thātuṁ nathī

ahaṁ haiyēthī miṭyā vinā, citta sthira thātuṁ nathī

jalapāna malyā vinā, tr̥ṣā kadī chīpatī nathī

`mā' nāṁ darśana karyā vinā, janma saphala thātō nathī
English Explanation: Increase Font Decrease Font

What is achieved without effort, it is not valued.

What is achieved without eligibility, it does not last long.

The adoration that is associated with fear, it does not sustain long.

Without a generous heart, the friendship does not last long.

Without cultivating discipline, the rewards of penance do not last long.

Without mediating on God, the mind will not become stable.

Without leaving the entanglements of the worldly ways, one cannot worship God

Without erasing the ego from the heart, the consciousness will not become pure.

Without getting water, one’s thirst will not be quenched.

Without the darshan (glimpse) of God (divine mother), the purpose of our birth will not be achieved.
Scan Image

Gujarati Bhajan no. 304 by Satguru Devendra Ghia - Kaka
First...304305306...Last