Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7961 | Date: 14-Apr-1999
જોયાં ના મનડાં મેલા કોઈએ પોતાના, વર્તન મેલાં બીજાના જોવા નીકળ્યા
Jōyāṁ nā manaḍāṁ mēlā kōīē pōtānā, vartana mēlāṁ bījānā jōvā nīkalyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7961 | Date: 14-Apr-1999

જોયાં ના મનડાં મેલા કોઈએ પોતાના, વર્તન મેલાં બીજાના જોવા નીકળ્યા

  No Audio

jōyāṁ nā manaḍāṁ mēlā kōīē pōtānā, vartana mēlāṁ bījānā jōvā nīkalyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-04-14 1999-04-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17948 જોયાં ના મનડાં મેલા કોઈએ પોતાના, વર્તન મેલાં બીજાના જોવા નીકળ્યા જોયાં ના મનડાં મેલા કોઈએ પોતાના, વર્તન મેલાં બીજાના જોવા નીકળ્યા

સ્વીકારી ના શક્યા સલાહ જીવનમાં બીજાની, સલાહ બીજાને દેવા નીકળ્યા

ખોવાયેલી હતી હૈયાંના અંધકારમાં શાંતિ પોતાની, શાંતિ બીજાને પાથરવા નીકળ્યા

સુખદુઃખના પડછાયા નીચે ચાલતું હતું જીવન, અન્યની તુલના કરવા નીકળ્યા

હું બરાબર કે કોણ બરાબર, કરવા બરાબરી જીવનમાં એ તો નીકળ્યા

ના સાથીદારોના ઉપકાર જોયા, ના ગુણ ગાયા, દોષ જોવા એના તો એ નીકળ્યા

હૈયાંના પડળો દૂર કર્યા વિના જીવનમાં, હૈયાંમાં પ્રકાશ મેળવવા જગમાં નીકળ્યા

રાખ્યા ના કાબૂમાં, જોયા ના કર્મો ખુદના, અન્યના કર્મો જોવા એ તો નીકળ્યા

ખુદનું જીવન હાલકડોલક થાય, અન્યનું જીવન એ તો સ્થિર કરવા નીકળ્યા

મનની સ્થિરતા પામ્યા વિના, અન્યની અસ્થિરતા પર પ્રહાર કરવા નીકળ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyāṁ nā manaḍāṁ mēlā kōīē pōtānā, vartana mēlāṁ bījānā jōvā nīkalyā

svīkārī nā śakyā salāha jīvanamāṁ bījānī, salāha bījānē dēvā nīkalyā

khōvāyēlī hatī haiyāṁnā aṁdhakāramāṁ śāṁti pōtānī, śāṁti bījānē pātharavā nīkalyā

sukhaduḥkhanā paḍachāyā nīcē cālatuṁ hatuṁ jīvana, anyanī tulanā karavā nīkalyā

huṁ barābara kē kōṇa barābara, karavā barābarī jīvanamāṁ ē tō nīkalyā

nā sāthīdārōnā upakāra jōyā, nā guṇa gāyā, dōṣa jōvā ēnā tō ē nīkalyā

haiyāṁnā paḍalō dūra karyā vinā jīvanamāṁ, haiyāṁmāṁ prakāśa mēlavavā jagamāṁ nīkalyā

rākhyā nā kābūmāṁ, jōyā nā karmō khudanā, anyanā karmō jōvā ē tō nīkalyā

khudanuṁ jīvana hālakaḍōlaka thāya, anyanuṁ jīvana ē tō sthira karavā nīkalyā

mananī sthiratā pāmyā vinā, anyanī asthiratā para prahāra karavā nīkalyā
Scan Image

Gujarati Bhajan no. 7961 by Satguru Devendra Ghia - Kaka
First...795779587959...Last