Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7967 | Date: 18-Apr-1999
મનપસંદ સિદ્ધિઓ મેળવવા જીવનમાં, તારી પાસે બલિદાન એ તો માંગે છે
Manapasaṁda siddhiō mēlavavā jīvanamāṁ, tārī pāsē balidāna ē tō māṁgē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7967 | Date: 18-Apr-1999

મનપસંદ સિદ્ધિઓ મેળવવા જીવનમાં, તારી પાસે બલિદાન એ તો માંગે છે

  Audio

manapasaṁda siddhiō mēlavavā jīvanamāṁ, tārī pāsē balidāna ē tō māṁgē chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-04-18 1999-04-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17954 મનપસંદ સિદ્ધિઓ મેળવવા જીવનમાં, તારી પાસે બલિદાન એ તો માંગે છે મનપસંદ સિદ્ધિઓ મેળવવા જીવનમાં, તારી પાસે બલિદાન એ તો માંગે છે

પહોંચવા નિર્ધારિત મંઝિલે તો જીવનમાં, તારી પાસે મહેનત એ તો માંગે છે

ખંખેરવા મનની નબળાઈઓ જીવનમાં, તારી પાસે મક્કમતા એ તો માંગે છે

ટકાવવા મિત્રતા તો જીવનમાં, મૈત્રી તો તારી પાસે સરળતા એ તો માંગે છે

પ્રેમપાત્ર બનવા તો જીવનમાં, તારી પાસે ખુલ્લું દિલ એ તો માંગે છે

સાધનાની તો ટોચે પહોંચવા, તારી પાસે સમજદારી એ તો માંગે છે

સમજ્યા વિષયો તો જીવનમાં, તારી પાસે એકાગ્રતા એ તો માંગે છે

હરેક વાતને જાણવા ને સમજવા, તારી પાસે ગંભીરતા એ તો માંગે છે

સાધના પથ તો છે આકરા, તારી પાસે નિયમિતતા એ તો માંગે છે

સારા વિચારો આચરણમાં મૂકવા, તારી પાસે હિંમત એ તો માંગે છે
https://www.youtube.com/watch?v=NtMIJ1VHmHg
View Original Increase Font Decrease Font

મનપસંદ સિદ્ધિઓ મેળવવા જીવનમાં, તારી પાસે બલિદાન એ તો માંગે છે

પહોંચવા નિર્ધારિત મંઝિલે તો જીવનમાં, તારી પાસે મહેનત એ તો માંગે છે

ખંખેરવા મનની નબળાઈઓ જીવનમાં, તારી પાસે મક્કમતા એ તો માંગે છે

ટકાવવા મિત્રતા તો જીવનમાં, મૈત્રી તો તારી પાસે સરળતા એ તો માંગે છે

પ્રેમપાત્ર બનવા તો જીવનમાં, તારી પાસે ખુલ્લું દિલ એ તો માંગે છે

સાધનાની તો ટોચે પહોંચવા, તારી પાસે સમજદારી એ તો માંગે છે

સમજ્યા વિષયો તો જીવનમાં, તારી પાસે એકાગ્રતા એ તો માંગે છે

હરેક વાતને જાણવા ને સમજવા, તારી પાસે ગંભીરતા એ તો માંગે છે

સાધના પથ તો છે આકરા, તારી પાસે નિયમિતતા એ તો માંગે છે

સારા વિચારો આચરણમાં મૂકવા, તારી પાસે હિંમત એ તો માંગે છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manapasaṁda siddhiō mēlavavā jīvanamāṁ, tārī pāsē balidāna ē tō māṁgē chē

pahōṁcavā nirdhārita maṁjhilē tō jīvanamāṁ, tārī pāsē mahēnata ē tō māṁgē chē

khaṁkhēravā mananī nabalāīō jīvanamāṁ, tārī pāsē makkamatā ē tō māṁgē chē

ṭakāvavā mitratā tō jīvanamāṁ, maitrī tō tārī pāsē saralatā ē tō māṁgē chē

prēmapātra banavā tō jīvanamāṁ, tārī pāsē khulluṁ dila ē tō māṁgē chē

sādhanānī tō ṭōcē pahōṁcavā, tārī pāsē samajadārī ē tō māṁgē chē

samajyā viṣayō tō jīvanamāṁ, tārī pāsē ēkāgratā ē tō māṁgē chē

harēka vātanē jāṇavā nē samajavā, tārī pāsē gaṁbhīratā ē tō māṁgē chē

sādhanā patha tō chē ākarā, tārī pāsē niyamitatā ē tō māṁgē chē

sārā vicārō ācaraṇamāṁ mūkavā, tārī pāsē hiṁmata ē tō māṁgē chē
Scan Image

Gujarati Bhajan no. 7967 by Satguru Devendra Ghia - Kaka

First...796379647965...Last