2000-07-01
2000-07-01
2000-07-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18139
જુઓ જુઓ જીવનના આ તમાશા, કોઈ યાદ કરે, કોઈ ફરિયાદ કરે

કોઈ સમજણના તાંતણા જીવનમાં સાંધે, કોઈ શબ્દે શબ્દે હૈયાં બાળે
કર્મો જીવનમાં સહુને સતાવે, પ્રભુને એમાં, કોઈ યાદ કરે, કોઈ ફરિયાદ કરે
કોઈ બેશરમ બની જીવનમાં ફરે, કોઈ જીવનમાં શરમમાં ને શરમમાં મરે
તકલીફોમાં પડી ચીસો પાડે, પ્રભુને એમાં, કોઈ યાદ કરે કોઈ ફરિયાદ કરે
મુક્તિની વાતો તો મોટી કરે, હૈયેથી માયાનાં બંધન તો ના છોડે
છાપ ભક્તની ઉપસાવવા, પ્રભુને એમાં, કોઈ યાદ કરે, કોઈ ફરિયાદ કરે
કુદરતના શણગારથી ધરતી ખીલે, માનવનું લાવણ્ય શણગારથી ખીલે
અસંતોષની આગ દિલમાં જલે, પ્રભુને એમાં કોઈ યાદ કરે, કોઈ ફરિયાદ કરે
પ્રેમનીતરતાં નયનોમાંથી પ્રેમ ઝરે, સ્નાન પ્રેમનું તો જગમાં સહુથી ચડે
કોઈ એમાં ભાવવિભોર બને, પ્રભુને એમાં, કોઈ યાદ કરે, કોઈ ફરિયાદ કરે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
juō juō jīvananā ā tamāśā, kōī yāda karē, kōī phariyāda karē
kōī samajaṇanā tāṁtaṇā jīvanamāṁ sāṁdhē, kōī śabdē śabdē haiyāṁ bālē
karmō jīvanamāṁ sahunē satāvē, prabhunē ēmāṁ, kōī yāda karē, kōī phariyāda karē
kōī bēśarama banī jīvanamāṁ pharē, kōī jīvanamāṁ śaramamāṁ nē śaramamāṁ marē
takalīphōmāṁ paḍī cīsō pāḍē, prabhunē ēmāṁ, kōī yāda karē kōī phariyāda karē
muktinī vātō tō mōṭī karē, haiyēthī māyānāṁ baṁdhana tō nā chōḍē
chāpa bhaktanī upasāvavā, prabhunē ēmāṁ, kōī yāda karē, kōī phariyāda karē
kudaratanā śaṇagārathī dharatī khīlē, mānavanuṁ lāvaṇya śaṇagārathī khīlē
asaṁtōṣanī āga dilamāṁ jalē, prabhunē ēmāṁ kōī yāda karē, kōī phariyāda karē
prēmanītaratāṁ nayanōmāṁthī prēma jharē, snāna prēmanuṁ tō jagamāṁ sahuthī caḍē
kōī ēmāṁ bhāvavibhōra banē, prabhunē ēmāṁ, kōī yāda karē, kōī phariyāda karē
|