2000-07-02
2000-07-02
2000-07-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18140
જે જિંદગીમાં તો જોમ નથી, એ જિંદગીમાં તો જોર નથી
જે જિંદગીમાં તો જોમ નથી, એ જિંદગીમાં તો જોર નથી
જે જિંદગીમાં તો પ્રેમ નથી, એ જિંદગીમાં તો જોમ નથી
જે હૈયામાં તો ભાવ નથી, પ્રેમ એમાં ખીલી શકતો નથી
જે હૈયાએ દુઃખ ત્યજ્યું નથી, પ્રેમની મોજ માણી શકતું નથી
જે હૈયું ત્યાગથી શોભે છે, દુઃખ એની પાસે ફરકતું નથી
જે અન્યના દુઃખે દુઃખી થાયે, વિરકત એમાં એ રહી શકતો નથી
જે હૈયું ભકિતથી ભીંજાતું નથી, પ્રભુમિલનનું જોમ એમાં હોતું નથી
જે હૈયે વિશુદ્ધતાનું તેજ પ્રગટયું નથી, જીવન એનું વિશુદ્ધ રહેતું નથી
જે હૈયું વિશુદ્ધતા પામ્યું નથી, નજર એની વિશુદ્ધ રહેતી નથી
જેને જિંદગીમાં કોઈ રસ નથી, હૈયે શુષ્કતા પ્રવેશ્યા વિના રહેતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jē jiṁdagīmāṁ tō jōma nathī, ē jiṁdagīmāṁ tō jōra nathī
jē jiṁdagīmāṁ tō prēma nathī, ē jiṁdagīmāṁ tō jōma nathī
jē haiyāmāṁ tō bhāva nathī, prēma ēmāṁ khīlī śakatō nathī
jē haiyāē duḥkha tyajyuṁ nathī, prēmanī mōja māṇī śakatuṁ nathī
jē haiyuṁ tyāgathī śōbhē chē, duḥkha ēnī pāsē pharakatuṁ nathī
jē anyanā duḥkhē duḥkhī thāyē, virakata ēmāṁ ē rahī śakatō nathī
jē haiyuṁ bhakitathī bhīṁjātuṁ nathī, prabhumilananuṁ jōma ēmāṁ hōtuṁ nathī
jē haiyē viśuddhatānuṁ tēja pragaṭayuṁ nathī, jīvana ēnuṁ viśuddha rahētuṁ nathī
jē haiyuṁ viśuddhatā pāmyuṁ nathī, najara ēnī viśuddha rahētī nathī
jēnē jiṁdagīmāṁ kōī rasa nathī, haiyē śuṣkatā pravēśyā vinā rahētī nathī
|
|