Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8657 | Date: 04-Jul-2000
કોણ મને કહી જાશે, જ્યાં મનડું હાથમાં ના હશે
Kōṇa manē kahī jāśē, jyāṁ manaḍuṁ hāthamāṁ nā haśē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8657 | Date: 04-Jul-2000

કોણ મને કહી જાશે, જ્યાં મનડું હાથમાં ના હશે

  No Audio

kōṇa manē kahī jāśē, jyāṁ manaḍuṁ hāthamāṁ nā haśē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-07-04 2000-07-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18144 કોણ મને કહી જાશે, જ્યાં મનડું હાથમાં ના હશે કોણ મને કહી જાશે, જ્યાં મનડું હાથમાં ના હશે

ભાવની દુનિયામાં જીવનમાં, હલચલ જો મચી જાશે

ઇચ્છા સંગે નાચે હૈયું, કોણ તો એને રોકી રાખશે

પ્રેમમાં કૂદંકૂદી કરતું હૈયું, કોણ એને એમાં મારગ ચીંધશે

નયનોની આતુરતાને, એને તો કોણ પૂરી કરશે

ખીલી કુદરત, ખીલી સંધ્યા, કોણ અનુભવ એનો કરાવશે

દિન પર દિન જાશે વીતતા, કોણ કેમ જીવવું સમજાવશે

ભાવ જો ના બાંધશે મનડાને, કોણ મનડાને તો બાંધશે

દુઃખદર્દ કરશે ઘા આકરા, કોણ મનને એમાં સંભાળી રાખશે

પહોંચાડો પ્રભુને સંદેશો, હૈયે પ્રેમ જગાવે, પ્રેમ તો બધું કરશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōṇa manē kahī jāśē, jyāṁ manaḍuṁ hāthamāṁ nā haśē

bhāvanī duniyāmāṁ jīvanamāṁ, halacala jō macī jāśē

icchā saṁgē nācē haiyuṁ, kōṇa tō ēnē rōkī rākhaśē

prēmamāṁ kūdaṁkūdī karatuṁ haiyuṁ, kōṇa ēnē ēmāṁ māraga cīṁdhaśē

nayanōnī āturatānē, ēnē tō kōṇa pūrī karaśē

khīlī kudarata, khīlī saṁdhyā, kōṇa anubhava ēnō karāvaśē

dina para dina jāśē vītatā, kōṇa kēma jīvavuṁ samajāvaśē

bhāva jō nā bāṁdhaśē manaḍānē, kōṇa manaḍānē tō bāṁdhaśē

duḥkhadarda karaśē ghā ākarā, kōṇa mananē ēmāṁ saṁbhālī rākhaśē

pahōṁcāḍō prabhunē saṁdēśō, haiyē prēma jagāvē, prēma tō badhuṁ karaśē
Scan Image

Gujarati Bhajan no. 8657 by Satguru Devendra Ghia - Kaka
First...865386548655...Last