Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8676 | Date: 12-Jul-2000
અધૂરાં સ્વપ્નાં જોવા જીવનમાં પૂરાં, ગયા સરતા સહુ સપનામાં
Adhūrāṁ svapnāṁ jōvā jīvanamāṁ pūrāṁ, gayā saratā sahu sapanāmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8676 | Date: 12-Jul-2000

અધૂરાં સ્વપ્નાં જોવા જીવનમાં પૂરાં, ગયા સરતા સહુ સપનામાં

  No Audio

adhūrāṁ svapnāṁ jōvā jīvanamāṁ pūrāṁ, gayā saratā sahu sapanāmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-07-12 2000-07-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18163 અધૂરાં સ્વપ્નાં જોવા જીવનમાં પૂરાં, ગયા સરતા સહુ સપનામાં અધૂરાં સ્વપ્નાં જોવા જીવનમાં પૂરાં, ગયા સરતા સહુ સપનામાં

સર્જાઈ કંઈક આશાઓ સપનામાં, પડશે કરાવી પૂરી એને સપનામાં

હતાં સુંદર ને અનોખાં, ખાધો ના મેળ એનો જીવનમાં વાસ્તવિક્તામાં

દુઃખભર્યા સપનાનાં દૃશ્યો જલદી બદલાયાં ના બદલાયાં વાસ્તવિક્તામાં

સામ્ય હતું બંનેમાં, હુંપદ હતાં ભરેલાં, હતાં એ તો બંને દૃશ્યોમાં

હતી સ્વપ્નસૃષ્ટિ સાચી સપનામાં, હતી ઇચ્છાઓ તો એની કર્તા ને કર્તા

જોતી રાહ ઊભી બહાર વાસ્તવિકતા, મળ્યો ના પ્રવેશ સ્વપ્નામાં

ખેલ ખેલ્યા ના જે જે જીવનમાં, ખેલ ખેલ્યા બધા એ સ્વપ્નમાં

માયાવી આ સંસારમાં, રચાઈ માયા સપનામાં, હતાં બંને તો સપનાં

ના સ્વપ્ન સાચું, ના સંસાર સાચો, સમય સુધીનાં હતા બંને સ્વપ્નાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

adhūrāṁ svapnāṁ jōvā jīvanamāṁ pūrāṁ, gayā saratā sahu sapanāmāṁ

sarjāī kaṁīka āśāō sapanāmāṁ, paḍaśē karāvī pūrī ēnē sapanāmāṁ

hatāṁ suṁdara nē anōkhāṁ, khādhō nā mēla ēnō jīvanamāṁ vāstaviktāmāṁ

duḥkhabharyā sapanānāṁ dr̥śyō jaladī badalāyāṁ nā badalāyāṁ vāstaviktāmāṁ

sāmya hatuṁ baṁnēmāṁ, huṁpada hatāṁ bharēlāṁ, hatāṁ ē tō baṁnē dr̥śyōmāṁ

hatī svapnasr̥ṣṭi sācī sapanāmāṁ, hatī icchāō tō ēnī kartā nē kartā

jōtī rāha ūbhī bahāra vāstavikatā, malyō nā pravēśa svapnāmāṁ

khēla khēlyā nā jē jē jīvanamāṁ, khēla khēlyā badhā ē svapnamāṁ

māyāvī ā saṁsāramāṁ, racāī māyā sapanāmāṁ, hatāṁ baṁnē tō sapanāṁ

nā svapna sācuṁ, nā saṁsāra sācō, samaya sudhīnāṁ hatā baṁnē svapnāṁ
Scan Image

Gujarati Bhajan no. 8676 by Satguru Devendra Ghia - Kaka
First...867186728673...Last