Hymn No. 8684 | Date: 13-Jul-2000
મૂકી દે, મૂકી દે, એક વાર હાથ તારો, મુજ મસ્તકે મૂકી દે
mūkī dē, mūkī dē, ēka vāra hātha tārō, muja mastakē mūkī dē
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
2000-07-13
2000-07-13
2000-07-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18171
મૂકી દે, મૂકી દે, એક વાર હાથ તારો, મુજ મસ્તકે મૂકી દે
મૂકી દે, મૂકી દે, એક વાર હાથ તારો, મુજ મસ્તકે મૂકી દે
યકીન જાશે વધી હૈયે, છે જાણે તું, મારી સાથે ને સાથે
રહું છું ને રહીશ જીવનમાં, માડી તારા વિશ્વાસે ને વિશ્વાસે
જીવવું છે જીવનમાં, ભરી નામ તારું તો શ્વાસે ને શ્વાસે
હર રાહ છે માડી તારી, રહ્યો છું જોઈ રાહ તારી, રાહે ને રાહે
જાણું ના કર્મ હું તો મારા, કહી શકું મળીશું ક્યાંથી એના આધારે
પ્રેમ નીતરતા જોવાને નયનો તારાં, તલસે હૈયું, મળશે માડી તો ક્યારે
ગ્રહી લેજે જીવનમાં હસ્ત મારો, વિતાવી શકીશ જીવન એના આધારે
વીતશે દુઃખ વિના જીવન અમારું, તમારા નામના સહારે સહારે
વ્યાપી જાશે તું શ્વાસે ને શ્વાસે, બની જાશે જીવવી જેવું જીવન એના આધારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mūkī dē, mūkī dē, ēka vāra hātha tārō, muja mastakē mūkī dē
yakīna jāśē vadhī haiyē, chē jāṇē tuṁ, mārī sāthē nē sāthē
rahuṁ chuṁ nē rahīśa jīvanamāṁ, māḍī tārā viśvāsē nē viśvāsē
jīvavuṁ chē jīvanamāṁ, bharī nāma tāruṁ tō śvāsē nē śvāsē
hara rāha chē māḍī tārī, rahyō chuṁ jōī rāha tārī, rāhē nē rāhē
jāṇuṁ nā karma huṁ tō mārā, kahī śakuṁ malīśuṁ kyāṁthī ēnā ādhārē
prēma nītaratā jōvānē nayanō tārāṁ, talasē haiyuṁ, malaśē māḍī tō kyārē
grahī lējē jīvanamāṁ hasta mārō, vitāvī śakīśa jīvana ēnā ādhārē
vītaśē duḥkha vinā jīvana amāruṁ, tamārā nāmanā sahārē sahārē
vyāpī jāśē tuṁ śvāsē nē śvāsē, banī jāśē jīvavī jēvuṁ jīvana ēnā ādhārē
|