2000-07-14
2000-07-14
2000-07-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18172
ઇચ્છાઓનો અંત નથી, વિચારોનો જેના જીવનમાં અંત નથી
ઇચ્છાઓનો અંત નથી, વિચારોનો જેના જીવનમાં અંત નથી
એ જીવનને એ જીવને જીવનમાં તો જંપ નથી (2)
પ્રેમ તાણે એક બાજુ, ફરજ તાણે જ્યાં બીજી બાજુ - એ...
અસત્ય આચરવું નથી, સત્ય આચરવાની હિંમત નથી - એ...
ટકરાતા સ્વાર્થ સંપ ટકતા નથી, જીવનમાં તો સંપ નથી - એ...
સફળતાના આધાર તો હટયા તો જેના જીવનમાં - એ...
મનડું ને તનડું નથી કાબૂમાં તો જેના જીવનમાં - એ...
જેના માથેથી જીવનમાં, કરજના ભાર ઊતર્યા નથી - એ...
જેના જીવનમાં આશાનું કોઈ કારણ દેખાતું નથી - એ...
વેરઝેરમાંથી જીવનમાં ઊચા જે આવતા નથી - એ...
એ જીવને જીવનમાં જંપ નથી, એ જીવને જીવનમાં જંપ નથી - એ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
icchāōnō aṁta nathī, vicārōnō jēnā jīvanamāṁ aṁta nathī
ē jīvananē ē jīvanē jīvanamāṁ tō jaṁpa nathī (2)
prēma tāṇē ēka bāju, pharaja tāṇē jyāṁ bījī bāju - ē...
asatya ācaravuṁ nathī, satya ācaravānī hiṁmata nathī - ē...
ṭakarātā svārtha saṁpa ṭakatā nathī, jīvanamāṁ tō saṁpa nathī - ē...
saphalatānā ādhāra tō haṭayā tō jēnā jīvanamāṁ - ē...
manaḍuṁ nē tanaḍuṁ nathī kābūmāṁ tō jēnā jīvanamāṁ - ē...
jēnā māthēthī jīvanamāṁ, karajanā bhāra ūtaryā nathī - ē...
jēnā jīvanamāṁ āśānuṁ kōī kāraṇa dēkhātuṁ nathī - ē...
vērajhēramāṁthī jīvanamāṁ ūcā jē āvatā nathī - ē...
ē jīvanē jīvanamāṁ jaṁpa nathī, ē jīvanē jīvanamāṁ jaṁpa nathī - ē...
|
|