Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8687 | Date: 14-Jul-2000
આભલે પહોંચવું નથી, પાતાળમાં ડૂબવું નથી
Ābhalē pahōṁcavuṁ nathī, pātālamāṁ ḍūbavuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8687 | Date: 14-Jul-2000

આભલે પહોંચવું નથી, પાતાળમાં ડૂબવું નથી

  No Audio

ābhalē pahōṁcavuṁ nathī, pātālamāṁ ḍūbavuṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

2000-07-14 2000-07-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18174 આભલે પહોંચવું નથી, પાતાળમાં ડૂબવું નથી આભલે પહોંચવું નથી, પાતાળમાં ડૂબવું નથી

ત્રિશંકુની હાલતમાં જીવી રહ્યો છે માનવી, મારગ મળતો નથી

ગમતું જીવનમાં થાતું નથી, અણગમતું સહેવાતું નથી

વેર જીવનમાં બાંધવાં નથી, પ્રેમ કરી શકતા નથી

કોઈને કાંઈ કહેવાતું નથી, કરે જીવનમાં જે, સહેવાતું નથી

ભાગ્ય તો સહેવાતું નથી, ફરિયાદ એની તો કરાતી નથી

માયાના માર સહન થાતા નથી, હૈયેથી માયા છૂટતી નથી

મહેનત કરવી નથી, ઈર્ષ્યામાં બળ્યા વિના રહેવાતું નથી

કર્મ કર્યાં વિના રહેવાતું નથી, ફળ એનાં ભોગવાતાં નથી

ઇચ્છાઓ અટકતી નથી, કર્મમાંથી મુક્તિ એમાં મળતી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ābhalē pahōṁcavuṁ nathī, pātālamāṁ ḍūbavuṁ nathī

triśaṁkunī hālatamāṁ jīvī rahyō chē mānavī, māraga malatō nathī

gamatuṁ jīvanamāṁ thātuṁ nathī, aṇagamatuṁ sahēvātuṁ nathī

vēra jīvanamāṁ bāṁdhavāṁ nathī, prēma karī śakatā nathī

kōīnē kāṁī kahēvātuṁ nathī, karē jīvanamāṁ jē, sahēvātuṁ nathī

bhāgya tō sahēvātuṁ nathī, phariyāda ēnī tō karātī nathī

māyānā māra sahana thātā nathī, haiyēthī māyā chūṭatī nathī

mahēnata karavī nathī, īrṣyāmāṁ balyā vinā rahēvātuṁ nathī

karma karyāṁ vinā rahēvātuṁ nathī, phala ēnāṁ bhōgavātāṁ nathī

icchāō aṭakatī nathī, karmamāṁthī mukti ēmāṁ malatī nathī
Scan Image

Gujarati Bhajan no. 8687 by Satguru Devendra Ghia - Kaka
First...868386848685...Last