2000-07-14
2000-07-14
2000-07-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18176
ગણ્યા જીવનમાં જેને તારા, કેમ માની લીધું, રહેશે તારી એ સાથમાં

ફેરવ નજર એક વાર તું જીવનમાં, હતા કેટલા તારા દુઃખમાં સાથમાં
કર્યાં પ્રેમ જેને તેં દિલથી તારા, રહ્યા ઊભા શું એ તારા દુઃખમાં
કર્યાં કામ જીવનમાં જેનાં જેનાં, શું આવ્યા બધા એ તારા કામમાં
રઝળતા દિવસોમાં, ચિંતાભરી રાતોમાં, મળ્યા બે શબ્દ શું પ્રેમના
પાથર્યાં અજવાળાં જેના જીવનમાં, શું ધર્યો પ્રકાશ એણે તારા અંધારામાં
કરી સરભરા જેની જીવનમાં, એક વાર ફરક્યા શું એ તારા દુઃખમાં
રંગરેલિયાં મનાવી જેના સાથમાં, રહેશે છેવટ સુધી શું તારા સાથમાં
દિવસો કપરા તો વીતશે, ખટકશે ના શું એ વાત તારા હૈયામાં
ભૂલ્યો જેને જીવનમાં, એ પ્રભુ રહેશે સદા તારી સાથમાં ને સાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gaṇyā jīvanamāṁ jēnē tārā, kēma mānī līdhuṁ, rahēśē tārī ē sāthamāṁ
phērava najara ēka vāra tuṁ jīvanamāṁ, hatā kēṭalā tārā duḥkhamāṁ sāthamāṁ
karyāṁ prēma jēnē tēṁ dilathī tārā, rahyā ūbhā śuṁ ē tārā duḥkhamāṁ
karyāṁ kāma jīvanamāṁ jēnāṁ jēnāṁ, śuṁ āvyā badhā ē tārā kāmamāṁ
rajhalatā divasōmāṁ, ciṁtābharī rātōmāṁ, malyā bē śabda śuṁ prēmanā
pātharyāṁ ajavālāṁ jēnā jīvanamāṁ, śuṁ dharyō prakāśa ēṇē tārā aṁdhārāmāṁ
karī sarabharā jēnī jīvanamāṁ, ēka vāra pharakyā śuṁ ē tārā duḥkhamāṁ
raṁgarēliyāṁ manāvī jēnā sāthamāṁ, rahēśē chēvaṭa sudhī śuṁ tārā sāthamāṁ
divasō kaparā tō vītaśē, khaṭakaśē nā śuṁ ē vāta tārā haiyāmāṁ
bhūlyō jēnē jīvanamāṁ, ē prabhu rahēśē sadā tārī sāthamāṁ nē sāthamāṁ
|