Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8690 | Date: 14-Jul-2000
દુઃખદર્દ હટયાં નથી જીવનમાં, હૈયામાં આંસુઓ રહ્યાં ઊભરાતાં
Duḥkhadarda haṭayāṁ nathī jīvanamāṁ, haiyāmāṁ āṁsuō rahyāṁ ūbharātāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8690 | Date: 14-Jul-2000

દુઃખદર્દ હટયાં નથી જીવનમાં, હૈયામાં આંસુઓ રહ્યાં ઊભરાતાં

  No Audio

duḥkhadarda haṭayāṁ nathī jīvanamāṁ, haiyāmāṁ āṁsuō rahyāṁ ūbharātāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-07-14 2000-07-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18177 દુઃખદર્દ હટયાં નથી જીવનમાં, હૈયામાં આંસુઓ રહ્યાં ઊભરાતાં દુઃખદર્દ હટયાં નથી જીવનમાં, હૈયામાં આંસુઓ રહ્યાં ઊભરાતાં

ઊડે ચીસો હૈયામાં રાખી છે સંઘરી, એને તો હૈયામાં ને હૈયામાં

ગણું કર્મો એને મારાં, હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, ફરક નથી પડવાના

પ્રેમની સરિતા સુકાણી હૈયામાં, અશ્રુઓ તો રહ્યાં છે વહેતા ને વહેતા

નથી હાસ્ય હસાવી શકતું, દુઃખદર્દ ભર્યાં તો છે જ્યાં દિલમાં

લાગ્યો જમાનો તો દુશ્મન, જાતું નથી મન તો બીજા વિચારોમાં

મિટાવી ના શકશે હસ્તી દુઃખદર્દની, ના ખીલી શકે હસ્તી ખુદની એમાં

હટયાં ના દુઃખદર્દ જીવનમાં, નાંખી બેઠા ધામા એ તો હૈયામાં

ચેન મળ્યું ના એમાં જીવનમાં, બની ગયા આનંદ તો ત્યાં ફીક્કા

ગળે પડયાં દુઃખદર્દ જીવનમાં, પડયાં ત્યાં એને નિભાવવા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkhadarda haṭayāṁ nathī jīvanamāṁ, haiyāmāṁ āṁsuō rahyāṁ ūbharātāṁ

ūḍē cīsō haiyāmāṁ rākhī chē saṁgharī, ēnē tō haiyāmāṁ nē haiyāmāṁ

gaṇuṁ karmō ēnē mārāṁ, hāthanāṁ karyāṁ haiyē vāgyāṁ, pharaka nathī paḍavānā

prēmanī saritā sukāṇī haiyāmāṁ, aśruō tō rahyāṁ chē vahētā nē vahētā

nathī hāsya hasāvī śakatuṁ, duḥkhadarda bharyāṁ tō chē jyāṁ dilamāṁ

lāgyō jamānō tō duśmana, jātuṁ nathī mana tō bījā vicārōmāṁ

miṭāvī nā śakaśē hastī duḥkhadardanī, nā khīlī śakē hastī khudanī ēmāṁ

haṭayāṁ nā duḥkhadarda jīvanamāṁ, nāṁkhī bēṭhā dhāmā ē tō haiyāmāṁ

cēna malyuṁ nā ēmāṁ jīvanamāṁ, banī gayā ānaṁda tō tyāṁ phīkkā

galē paḍayāṁ duḥkhadarda jīvanamāṁ, paḍayāṁ tyāṁ ēnē nibhāvavā
Scan Image

Gujarati Bhajan no. 8690 by Satguru Devendra Ghia - Kaka
First...868686878688...Last