Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8692 | Date: 17-Jul-2000
રીઝશે કે રિસાશે, જીવનમાં ભાગ્ય તારું, શું એ જીરવાશે
Rījhaśē kē risāśē, jīvanamāṁ bhāgya tāruṁ, śuṁ ē jīravāśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8692 | Date: 17-Jul-2000

રીઝશે કે રિસાશે, જીવનમાં ભાગ્ય તારું, શું એ જીરવાશે

  No Audio

rījhaśē kē risāśē, jīvanamāṁ bhāgya tāruṁ, śuṁ ē jīravāśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

2000-07-17 2000-07-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18179 રીઝશે કે રિસાશે, જીવનમાં ભાગ્ય તારું, શું એ જીરવાશે રીઝશે કે રિસાશે, જીવનમાં ભાગ્ય તારું, શું એ જીરવાશે

ડૂબીશ જો એમાં અહંમાં તું, જીવનમાં નાહક એમાં અટવાશે

કદી કરશે વ્હાલ, કદી મારશે લાત, કર્મોએ જેવું ઘડયું હશે

કર્મ વિના નથી હસ્તી ભાગ્યની, જીવનમાં તો એ સમજાશે

ઘડતું ને ઘડતું જાશે ભાગ્ય જીવનને, એમાં ને એમાં એ ઘડાશે

હશે કર્મની ભલે જવાબદારી, જીવનમાં કર્મમાંથી ના છટકાશે

કર્મો પર છે જોર વૃત્તિઓનું, ઇચ્છાઓનું એ કર્મ કરાવશે

મેળવી શકીશ જીત ક્રર્મે પર, ઇચ્છા ને વૃત્તિ પર જીત મેળવાશે

જીત મેળવી જેણે વૃત્તિ ને ઇચ્છા પર, સ્વામી એનો કહેવાશે

હાર લાવશે જનમોજનમની લંગાર, એકડા નવા ઘૂંટાવશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rījhaśē kē risāśē, jīvanamāṁ bhāgya tāruṁ, śuṁ ē jīravāśē

ḍūbīśa jō ēmāṁ ahaṁmāṁ tuṁ, jīvanamāṁ nāhaka ēmāṁ aṭavāśē

kadī karaśē vhāla, kadī māraśē lāta, karmōē jēvuṁ ghaḍayuṁ haśē

karma vinā nathī hastī bhāgyanī, jīvanamāṁ tō ē samajāśē

ghaḍatuṁ nē ghaḍatuṁ jāśē bhāgya jīvananē, ēmāṁ nē ēmāṁ ē ghaḍāśē

haśē karmanī bhalē javābadārī, jīvanamāṁ karmamāṁthī nā chaṭakāśē

karmō para chē jōra vr̥ttiōnuṁ, icchāōnuṁ ē karma karāvaśē

mēlavī śakīśa jīta krarmē para, icchā nē vr̥tti para jīta mēlavāśē

jīta mēlavī jēṇē vr̥tti nē icchā para, svāmī ēnō kahēvāśē

hāra lāvaśē janamōjanamanī laṁgāra, ēkaḍā navā ghūṁṭāvaśē
Scan Image

Gujarati Bhajan no. 8692 by Satguru Devendra Ghia - Kaka
First...868986908691...Last