Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8816
કરજો ના તમે, મારી હરેક વાતમાં તમે હાં હાં હાં
Karajō nā tamē, mārī harēka vātamāṁ tamē hāṁ hāṁ hāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8816

કરજો ના તમે, મારી હરેક વાતમાં તમે હાં હાં હાં

  No Audio

karajō nā tamē, mārī harēka vātamāṁ tamē hāṁ hāṁ hāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18303 કરજો ના તમે, મારી હરેક વાતમાં તમે હાં હાં હાં કરજો ના તમે, મારી હરેક વાતમાં તમે હાં હાં હાં

કહી દઈશ વાત ક્યારે એવી, પડશો વિચારમાં, કહેવી હાં કે ના

કદી જોયેલું અસત્ય ઠરે છે, વિચારેલું કદી અસત્ય ઠરે, કહી દે હાં હાં હાં

સાચા જૂઠાના રંગ ચડે વાતોને, કરાય ના બધી વાતોમાં હાં હાં હાં

મંઝિલ નક્કી નથી જેની ચાલશે પગ કઈ મંઝિલ તરફ

રોકાયે પગ તો જ્યાં, ના કહેશે મંઝિલ એને કરશો ના એમાં હાં હાં હાં

નજરે જોયું કાંઈ, દિલે વિચાર્યુ કંઈ, મેળ ના ખાતા બંનેના કહેશો ના એમાં હાં હાં હાં

વિશ્વાસ નથી પૂરો ભરી નજરમાં, વિશ્વાસ નથી જ્યાં દિલમાં કહેતો ના હાં હાં હાં

હોય ઘેરાયેલી બુદ્ધિ, મુંઝાયેલું હોય મનડું, કરતો ના હરેક વાતમાં હાં હાં હાં

જાણે છે સ્વાર્થ રહિત નથી દિલડું, છટકે વારે ઘડીએ મનડું કરતો ના હાં હાં હાં

દિલ નથી તારા હાથમાં, વિશ્વાસ નથી જ્યાં દિલમાં, કરતો ના હા હાં હાં

અનુભવ ને ભાવો બંધ કરે મનડું ને દિલડું, સંકેત છે કરતો ના હાં હાં હાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karajō nā tamē, mārī harēka vātamāṁ tamē hāṁ hāṁ hāṁ

kahī daīśa vāta kyārē ēvī, paḍaśō vicāramāṁ, kahēvī hāṁ kē nā

kadī jōyēluṁ asatya ṭharē chē, vicārēluṁ kadī asatya ṭharē, kahī dē hāṁ hāṁ hāṁ

sācā jūṭhānā raṁga caḍē vātōnē, karāya nā badhī vātōmāṁ hāṁ hāṁ hāṁ

maṁjhila nakkī nathī jēnī cālaśē paga kaī maṁjhila tarapha

rōkāyē paga tō jyāṁ, nā kahēśē maṁjhila ēnē karaśō nā ēmāṁ hāṁ hāṁ hāṁ

najarē jōyuṁ kāṁī, dilē vicāryu kaṁī, mēla nā khātā baṁnēnā kahēśō nā ēmāṁ hāṁ hāṁ hāṁ

viśvāsa nathī pūrō bharī najaramāṁ, viśvāsa nathī jyāṁ dilamāṁ kahētō nā hāṁ hāṁ hāṁ

hōya ghērāyēlī buddhi, muṁjhāyēluṁ hōya manaḍuṁ, karatō nā harēka vātamāṁ hāṁ hāṁ hāṁ

jāṇē chē svārtha rahita nathī dilaḍuṁ, chaṭakē vārē ghaḍīē manaḍuṁ karatō nā hāṁ hāṁ hāṁ

dila nathī tārā hāthamāṁ, viśvāsa nathī jyāṁ dilamāṁ, karatō nā hā hāṁ hāṁ

anubhava nē bhāvō baṁdha karē manaḍuṁ nē dilaḍuṁ, saṁkēta chē karatō nā hāṁ hāṁ hāṁ
Scan Image

Gujarati Bhajan no. 8816 by Satguru Devendra Ghia - Kaka
First...881288138814...Last