1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18307
છે જગ વિવશ ને વ્યાકુળ કનૈયા, તારી મધુરી બંસરી બજાવ
છે જગ વિવશ ને વ્યાકુળ કનૈયા, તારી મધુરી બંસરી બજાવ
હૈયાના સૂરો બન્યા છે બેસૂરા, બજાવી બંસરી એને સૂરમાં લાવ
ભક્તિને જ્ઞાનના ખાય ના મેળ જીવનમાં, રાધાને કીશન ક્યાંથી ગોતવા
ગોપ ગોપીઓના ટોળા રહે મળતા, મળે ના જોડી રાધા ને કૃષ્ણની
રાધાને કૃષ્ણ જ્યાં સંગે રમે, શક્તિ એમાંથી એવી જાગે
વગાડ વગાડ એવી બંસરી વગાડી, અનેક રાધા કૃષ્ણની જોડી જગાવ
વગાડ વગાડ બંસરી એવી વગાડ, હરેકના દિલમાં રાધા કૃષ્ણ જાગે
પ્રભુને ભક્તિનું મિલન હર પળે એમાં થાતું ને થાતું જાય
મિલનમાંના બધા અવરોધો એમાં, અટકીને અટકી જાય
સાંભળી મધુરી બંસરીના રણકાર, હૈયા સહુના મધુરા બનતા જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jaga vivaśa nē vyākula kanaiyā, tārī madhurī baṁsarī bajāva
haiyānā sūrō banyā chē bēsūrā, bajāvī baṁsarī ēnē sūramāṁ lāva
bhaktinē jñānanā khāya nā mēla jīvanamāṁ, rādhānē kīśana kyāṁthī gōtavā
gōpa gōpīōnā ṭōlā rahē malatā, malē nā jōḍī rādhā nē kr̥ṣṇanī
rādhānē kr̥ṣṇa jyāṁ saṁgē ramē, śakti ēmāṁthī ēvī jāgē
vagāḍa vagāḍa ēvī baṁsarī vagāḍī, anēka rādhā kr̥ṣṇanī jōḍī jagāva
vagāḍa vagāḍa baṁsarī ēvī vagāḍa, harēkanā dilamāṁ rādhā kr̥ṣṇa jāgē
prabhunē bhaktinuṁ milana hara palē ēmāṁ thātuṁ nē thātuṁ jāya
milanamāṁnā badhā avarōdhō ēmāṁ, aṭakīnē aṭakī jāya
sāṁbhalī madhurī baṁsarīnā raṇakāra, haiyā sahunā madhurā banatā jāya
|
|