Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8863
ભરતી ઓટ ને મોજા વિનાની કલ્પના સાગરની રહેશે અધૂરી
Bharatī ōṭa nē mōjā vinānī kalpanā sāgaranī rahēśē adhūrī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8863

ભરતી ઓટ ને મોજા વિનાની કલ્પના સાગરની રહેશે અધૂરી

  No Audio

bharatī ōṭa nē mōjā vinānī kalpanā sāgaranī rahēśē adhūrī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18350 ભરતી ઓટ ને મોજા વિનાની કલ્પના સાગરની રહેશે અધૂરી ભરતી ઓટ ને મોજા વિનાની કલ્પના સાગરની રહેશે અધૂરી

ચાંદની વિનાના ચંદ્રની કલ્પના રહેશે અધૂરી ને અધૂરી

પાંદડા વિનાના ઝાડની કલ્પના તો રહેશે અધૂરી

કોમળતા ને સુગંધ વિનાના ફૂલની કલ્પના રહેશે અધૂરી

ગર્જના વિનાના સિંહની કલ્પના તો રહેશે અધૂરી

શીતળતા ને સુગંધ વિનાના ચંદનની કલ્પના રહેશે અધૂરી

મસ્તી, પ્રેમ ને માધૂર્ય વિનાના પ્રભુની કલ્પના રહેશે અધૂરી

મસ્તી પ્રેમ ને માધૂર્ય વિનાના સંતની કલ્પના છે અધૂરી

ધૈર્ય, હામ ને શક્તિ વિનાના સંતની કલ્પના રહેશે અધૂરી

મમતા, દયા ને લાગણી વિનાની માતાની કલ્પના છે અધૂરી

પ્રભુ તારા અસ્તિત્વ વિનાની ખુદની કલ્પના રહેશે અધૂરી

તારા દર્શન વિના પ્રભુ નયનોના દષ્ય રહેશે અધૂરા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bharatī ōṭa nē mōjā vinānī kalpanā sāgaranī rahēśē adhūrī

cāṁdanī vinānā caṁdranī kalpanā rahēśē adhūrī nē adhūrī

pāṁdaḍā vinānā jhāḍanī kalpanā tō rahēśē adhūrī

kōmalatā nē sugaṁdha vinānā phūlanī kalpanā rahēśē adhūrī

garjanā vinānā siṁhanī kalpanā tō rahēśē adhūrī

śītalatā nē sugaṁdha vinānā caṁdananī kalpanā rahēśē adhūrī

mastī, prēma nē mādhūrya vinānā prabhunī kalpanā rahēśē adhūrī

mastī prēma nē mādhūrya vinānā saṁtanī kalpanā chē adhūrī

dhairya, hāma nē śakti vinānā saṁtanī kalpanā rahēśē adhūrī

mamatā, dayā nē lāgaṇī vinānī mātānī kalpanā chē adhūrī

prabhu tārā astitva vinānī khudanī kalpanā rahēśē adhūrī

tārā darśana vinā prabhu nayanōnā daṣya rahēśē adhūrā
Scan Image

Gujarati Bhajan no. 8863 by Satguru Devendra Ghia - Kaka
First...886088618862...Last