Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8866
સુખને કાબિલ ના સમજવા, દુઃખને કાબિલ ના બનાવજો
Sukhanē kābila nā samajavā, duḥkhanē kābila nā banāvajō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8866

સુખને કાબિલ ના સમજવા, દુઃખને કાબિલ ના બનાવજો

  No Audio

sukhanē kābila nā samajavā, duḥkhanē kābila nā banāvajō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18353 સુખને કાબિલ ના સમજવા, દુઃખને કાબિલ ના બનાવજો સુખને કાબિલ ના સમજવા, દુઃખને કાબિલ ના બનાવજો

સુખદુઃખના કિનારા વચ્ચેથી વહે છે, જ્યાં જીવનની સરિતા

સુખદુઃખ વિના ના રહી શકીએ સુખદુઃખ સંગે અટવાતા રમીએ

કાં સુખ આપો હાથમાં, જીવનમાં, દુઃખને હવે નમાવીએ

ધીરજ ધરવી, ધરવી ક્યાં સુધી, ધીરજને આંસુંઓમાં ના પલટાવીએ

છીએ અધમ અમે, અધમ ઉધ્ધારકનું બીરદ તમારુ સંભાળો

હાથના કર્યાં ભલે હૈયે વાગ્યા, ઝખમ પર નમક ના ભભરાવો

ભાગ્યના કહેવાઓ છો દાતા, હવે ભાગ્ય અમારા તો બદલાવો

છે શું ભાગ્ય વિના પાસે બીજું, જીવનમાં ભાગ્યને ના લૂંટાવો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhanē kābila nā samajavā, duḥkhanē kābila nā banāvajō

sukhaduḥkhanā kinārā vaccēthī vahē chē, jyāṁ jīvananī saritā

sukhaduḥkha vinā nā rahī śakīē sukhaduḥkha saṁgē aṭavātā ramīē

kāṁ sukha āpō hāthamāṁ, jīvanamāṁ, duḥkhanē havē namāvīē

dhīraja dharavī, dharavī kyāṁ sudhī, dhīrajanē āṁsuṁōmāṁ nā palaṭāvīē

chīē adhama amē, adhama udhdhārakanuṁ bīrada tamāru saṁbhālō

hāthanā karyāṁ bhalē haiyē vāgyā, jhakhama para namaka nā bhabharāvō

bhāgyanā kahēvāō chō dātā, havē bhāgya amārā tō badalāvō

chē śuṁ bhāgya vinā pāsē bījuṁ, jīvanamāṁ bhāgyanē nā lūṁṭāvō
Scan Image

Gujarati Bhajan no. 8866 by Satguru Devendra Ghia - Kaka
First...886388648865...Last