1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18354
ખોટું લગાડીએ શી રીતે સમજાઈ ગયું, અમને તમારા ગણ્યા નથી

ગોતું છું પ્રેમ નજરોમાં તમારી, પ્રેમની ખેરાત કાંઈ ખપતી નથી
અટકાવે જે વિચાર પ્રેમને જીવનમાં, એવા ગંદા વિચારોની રમત રમવી નથી
પ્રેમની સરિતામાં ન્હાવા ના મળે, એના કિનારે અડિંગો જમાવ્યા વિના રહવાના નથી
હસતા હસતા સહી લેશું, સહેવા મટી જાશું, પ્રેમ પામ્યા વિના રહેવાના નથી
પ્રેમ રમે છે જીવનની હસ્તી, જીવનમાં પ્રેમ પામ્યા વિના રહેવાના નથી
અદ્ભુત શક્તિના ભરી છે પ્રેમમાં, એ શક્તિ વિના જીવનને ખાલી રાખવાના નથી
મળે નિરાશા ભલે બીજી, પ્રેમ મેળવવામાં ને પામવામાં નિરાશ થવાના નથી
પ્રેમ તો છે આધાર જીવનનો, જીવનને એના આધાર વિના રહેવા દેવાના નથી
પ્રેમના ગ્રંથ નથી પઢવા, જીવનને પ્રેમનો ગ્રંથ બનાવ્યા વિના રહેવાના નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khōṭuṁ lagāḍīē śī rītē samajāī gayuṁ, amanē tamārā gaṇyā nathī
gōtuṁ chuṁ prēma najarōmāṁ tamārī, prēmanī khērāta kāṁī khapatī nathī
aṭakāvē jē vicāra prēmanē jīvanamāṁ, ēvā gaṁdā vicārōnī ramata ramavī nathī
prēmanī saritāmāṁ nhāvā nā malē, ēnā kinārē aḍiṁgō jamāvyā vinā rahavānā nathī
hasatā hasatā sahī lēśuṁ, sahēvā maṭī jāśuṁ, prēma pāmyā vinā rahēvānā nathī
prēma ramē chē jīvananī hastī, jīvanamāṁ prēma pāmyā vinā rahēvānā nathī
adbhuta śaktinā bharī chē prēmamāṁ, ē śakti vinā jīvananē khālī rākhavānā nathī
malē nirāśā bhalē bījī, prēma mēlavavāmāṁ nē pāmavāmāṁ nirāśa thavānā nathī
prēma tō chē ādhāra jīvananō, jīvananē ēnā ādhāra vinā rahēvā dēvānā nathī
prēmanā graṁtha nathī paḍhavā, jīvananē prēmanō graṁtha banāvyā vinā rahēvānā nathī
|
|