Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8870
ભૂલી જાશો, ભૂલી જાશો, જીવનમાં તમે બધું ભૂલી જાશો
Bhūlī jāśō, bhūlī jāśō, jīvanamāṁ tamē badhuṁ bhūlī jāśō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8870

ભૂલી જાશો, ભૂલી જાશો, જીવનમાં તમે બધું ભૂલી જાશો

  No Audio

bhūlī jāśō, bhūlī jāśō, jīvanamāṁ tamē badhuṁ bhūlī jāśō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18357 ભૂલી જાશો, ભૂલી જાશો, જીવનમાં તમે બધું ભૂલી જાશો ભૂલી જાશો, ભૂલી જાશો, જીવનમાં તમે બધું ભૂલી જાશો

બદલાતા સંજોગોમાં, વિતેલા જીવનને તમે તો ભૂલી જાશે

રજે રજ યાદ રહે છે કોને વાતો બધી, બધું તમે ભૂલી જાશો

અંતરમાં ગૂંથાઈ ગયા જ્યાં એવા, વિતેલા જીવનને ભૂલી જાશો

રહેશે જલન યાદની દિલમાં જીવનમાં, એ યાદને ના ભૂલી શકશો

શું પ્રેમ કે વેર, ટકશે ના એ જીવનમાં, બધું જગમાં ભૂલી જાશો

યાદો છે જીવનમાં, ભરતી ઓટ સમુદ્રમાં જાગતા બીજી ભૂલી જાશો

નકસે તકદીર જ્યાં બદલાઈ જાશે, ઘણું ઘણું એમાં ભૂલી જાશો

રાહ ભૂલ્યા જીવનમાં, મંઝિલ ભૂલ્યા જીવનમાં, બધું ભૂલી જાશો

ભુલ્યા નથી ખુદને, જાગશે પ્રીત પ્રભુમાં, એની ખુદની હસ્તી ભૂલી જાશો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlī jāśō, bhūlī jāśō, jīvanamāṁ tamē badhuṁ bhūlī jāśō

badalātā saṁjōgōmāṁ, vitēlā jīvananē tamē tō bhūlī jāśē

rajē raja yāda rahē chē kōnē vātō badhī, badhuṁ tamē bhūlī jāśō

aṁtaramāṁ gūṁthāī gayā jyāṁ ēvā, vitēlā jīvananē bhūlī jāśō

rahēśē jalana yādanī dilamāṁ jīvanamāṁ, ē yādanē nā bhūlī śakaśō

śuṁ prēma kē vēra, ṭakaśē nā ē jīvanamāṁ, badhuṁ jagamāṁ bhūlī jāśō

yādō chē jīvanamāṁ, bharatī ōṭa samudramāṁ jāgatā bījī bhūlī jāśō

nakasē takadīra jyāṁ badalāī jāśē, ghaṇuṁ ghaṇuṁ ēmāṁ bhūlī jāśō

rāha bhūlyā jīvanamāṁ, maṁjhila bhūlyā jīvanamāṁ, badhuṁ bhūlī jāśō

bhulyā nathī khudanē, jāgaśē prīta prabhumāṁ, ēnī khudanī hastī bhūlī jāśō
Scan Image

Gujarati Bhajan no. 8870 by Satguru Devendra Ghia - Kaka
First...886688678868...Last