1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18361
કોણ ખખડાવી જાય છે દ્વાર મારા, સૂતેલા દિલને જગાડી જાય છે
કોણ ખખડાવી જાય છે દ્વાર મારા, સૂતેલા દિલને જગાડી જાય છે
મન થયું છે તલપાપડ દર્શન કરવા એના, શાને એ છુપાઈ જાય છે
પ્રેમ વિહળ બનાવી દિલને, છુપો વિરહ શાને જગાડી જાય છે
કહેવું છે એકવાર એને લૂંટી નાખશું, દિલને તારા દર્શન દેવા અચકાય છે
મારા જેવા છે અનેક પાસે તારી તો અનેક, બનાવજે ના હાલત સહુની મારા જેવી
લાગશે હાય સહુની નિરાશાની, વિચારી લેજે થાશે શું હાલત તારી
લૂંટે છે કંઈકના દિલના સુખચેન, શું સુખ ચેનથી એમાં રહી શકીશ
આખર તો છે સહુ અંશ તો તારા, અચકાય છે શાને દર્શન દેવા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોણ ખખડાવી જાય છે દ્વાર મારા, સૂતેલા દિલને જગાડી જાય છે
મન થયું છે તલપાપડ દર્શન કરવા એના, શાને એ છુપાઈ જાય છે
પ્રેમ વિહળ બનાવી દિલને, છુપો વિરહ શાને જગાડી જાય છે
કહેવું છે એકવાર એને લૂંટી નાખશું, દિલને તારા દર્શન દેવા અચકાય છે
મારા જેવા છે અનેક પાસે તારી તો અનેક, બનાવજે ના હાલત સહુની મારા જેવી
લાગશે હાય સહુની નિરાશાની, વિચારી લેજે થાશે શું હાલત તારી
લૂંટે છે કંઈકના દિલના સુખચેન, શું સુખ ચેનથી એમાં રહી શકીશ
આખર તો છે સહુ અંશ તો તારા, અચકાય છે શાને દર્શન દેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇa khakhaḍāvī jāya chē dvāra mārā, sūtēlā dilanē jagāḍī jāya chē
mana thayuṁ chē talapāpaḍa darśana karavā ēnā, śānē ē chupāī jāya chē
prēma vihala banāvī dilanē, chupō viraha śānē jagāḍī jāya chē
kahēvuṁ chē ēkavāra ēnē lūṁṭī nākhaśuṁ, dilanē tārā darśana dēvā acakāya chē
mārā jēvā chē anēka pāsē tārī tō anēka, banāvajē nā hālata sahunī mārā jēvī
lāgaśē hāya sahunī nirāśānī, vicārī lējē thāśē śuṁ hālata tārī
lūṁṭē chē kaṁīkanā dilanā sukhacēna, śuṁ sukha cēnathī ēmāṁ rahī śakīśa
ākhara tō chē sahu aṁśa tō tārā, acakāya chē śānē darśana dēvā
|
|