Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8883
આડી અવળી સીધી સરળ છે જીવનમાં, ભાગ્યની મુસાફરી
Āḍī avalī sīdhī sarala chē jīvanamāṁ, bhāgyanī musāpharī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8883

આડી અવળી સીધી સરળ છે જીવનમાં, ભાગ્યની મુસાફરી

  No Audio

āḍī avalī sīdhī sarala chē jīvanamāṁ, bhāgyanī musāpharī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18370 આડી અવળી સીધી સરળ છે જીવનમાં, ભાગ્યની મુસાફરી આડી અવળી સીધી સરળ છે જીવનમાં, ભાગ્યની મુસાફરી

ઘડયું છે જ્યાં તેં એને તારા કર્મોથી, ભોગવવાં રાખજે તૈયારી

તેં ધડયું છે પડશે મીટાવવું તારે ને તારે, લેજે તું આ સમજી

જોર નથી તારા ભાગ્ય ઉપર બીજાનું, પડશે મીટાવવું તારા કર્મોથી

સમજી આ વાતને, જાણી અને જાગૃતિ તારે પડશે કેળવવી

દુઃખી થવાથી કે આંશું વહાવાથી હાલત તારી નથી સુધરવાની

લાખ કોશિશ કરે તું, એમાંથી છટકબારી તને નથી મળવાની

તારે ને તારે હાથ છે, પડશે તને તો તારી બાજી સુધારવી

પ્રભુ કૃપા વિના ને પ્રાર્થના વિના, સાચી સમજ નથી જાગવાની

શરણમાં એના પહોંચયા વિના, સાચી સમજ નથી જાગવાની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āḍī avalī sīdhī sarala chē jīvanamāṁ, bhāgyanī musāpharī

ghaḍayuṁ chē jyāṁ tēṁ ēnē tārā karmōthī, bhōgavavāṁ rākhajē taiyārī

tēṁ dhaḍayuṁ chē paḍaśē mīṭāvavuṁ tārē nē tārē, lējē tuṁ ā samajī

jōra nathī tārā bhāgya upara bījānuṁ, paḍaśē mīṭāvavuṁ tārā karmōthī

samajī ā vātanē, jāṇī anē jāgr̥ti tārē paḍaśē kēlavavī

duḥkhī thavāthī kē āṁśuṁ vahāvāthī hālata tārī nathī sudharavānī

lākha kōśiśa karē tuṁ, ēmāṁthī chaṭakabārī tanē nathī malavānī

tārē nē tārē hātha chē, paḍaśē tanē tō tārī bājī sudhāravī

prabhu kr̥pā vinā nē prārthanā vinā, sācī samaja nathī jāgavānī

śaraṇamāṁ ēnā pahōṁcayā vinā, sācī samaja nathī jāgavānī
Scan Image

Gujarati Bhajan no. 8883 by Satguru Devendra Ghia - Kaka
First...887888798880...Last