Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8884
કાબૂ બહાર રહી હર ચીજ હાથમાંથી તો તારા
Kābū bahāra rahī hara cīja hāthamāṁthī tō tārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8884

કાબૂ બહાર રહી હર ચીજ હાથમાંથી તો તારા

  No Audio

kābū bahāra rahī hara cīja hāthamāṁthī tō tārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18371 કાબૂ બહાર રહી હર ચીજ હાથમાંથી તો તારા કાબૂ બહાર રહી હર ચીજ હાથમાંથી તો તારા

જીવન જીવ્યા જગમાં તો ના જીવવા જેવું રહ્યું ના

વાતે વાતે ગુસ્સા, વાતે વાતે ઈર્ષ્યા રાખી ના કાબૂમાં તારા

ઇચ્છાઓમાં રહ્યા પ્યાસા, પ્યારના જામ ના પીધા

મોહના પ્યાલા ભરી ભરી પીધા, પ્યારમાં રહ્યા તરસ્યા

ઉપાધિઓના જામ પીધા, જીવનને ના તોય સમજ્યા

હતું ભાગ્ય જ્યાં હાથમાં, જામ ફરિયાદોના રહ્યા ભરતા

સંકટમાંથી ઘડતર ના કર્યાં રહ્યા જીવનમાં કોરા ને કોરા

બન્યા જીવનમાં અન્યાયિના, ન્યાયી તોય ના રહ્યા

વિતાવ્યું જીવન હસતા રડતા, કિંમત જીવનની ના સમજ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kābū bahāra rahī hara cīja hāthamāṁthī tō tārā

jīvana jīvyā jagamāṁ tō nā jīvavā jēvuṁ rahyuṁ nā

vātē vātē gussā, vātē vātē īrṣyā rākhī nā kābūmāṁ tārā

icchāōmāṁ rahyā pyāsā, pyāranā jāma nā pīdhā

mōhanā pyālā bharī bharī pīdhā, pyāramāṁ rahyā tarasyā

upādhiōnā jāma pīdhā, jīvananē nā tōya samajyā

hatuṁ bhāgya jyāṁ hāthamāṁ, jāma phariyādōnā rahyā bharatā

saṁkaṭamāṁthī ghaḍatara nā karyāṁ rahyā jīvanamāṁ kōrā nē kōrā

banyā jīvanamāṁ anyāyinā, nyāyī tōya nā rahyā

vitāvyuṁ jīvana hasatā raḍatā, kiṁmata jīvananī nā samajyā
Scan Image

Gujarati Bhajan no. 8884 by Satguru Devendra Ghia - Kaka
First...888188828883...Last