1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18372
તું લખાવે ને હું લખું, બડાશ એમાં કઈ મારી છે
તું લખાવે ને હું લખું, બડાશ એમાં કઈ મારી છે
હું કહું ને તું કરે, નજદીક્તા તો એવી લાવવી છે
હું દુઃખી જીવનમાં રહું, ભાગ્યની બલિહારી છે
મારા દુઃખે આંસુ તું પાડે, નજદીક્તા એવી લાવવી છે
મન નચાવે ને તેમ નાચું, જીવનની સાહજિક્તા છે
મનની સ્થિરતામાં સાથ તારો મળે, નજદીક્તા એવી લાવવી છે
સુખદુઃખની વાત દિલમાં છુપાવી, બહાર તારી પાસે કાઢવી છે
દિલથી એકબીજા વાત કરી સાથે, નજદીક્તા એવી લાવવી છે
નિઃસ્વાર્થ પ્રેમમાં તું નવરાવે, તારી તો એ મોટાઈ છે
નિઃસ્વાર્થ પ્રેમ કરું તને, નજદીક્તા એવી લાવવી છે
https://www.youtube.com/watch?v=BplSE6OqFoU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તું લખાવે ને હું લખું, બડાશ એમાં કઈ મારી છે
હું કહું ને તું કરે, નજદીક્તા તો એવી લાવવી છે
હું દુઃખી જીવનમાં રહું, ભાગ્યની બલિહારી છે
મારા દુઃખે આંસુ તું પાડે, નજદીક્તા એવી લાવવી છે
મન નચાવે ને તેમ નાચું, જીવનની સાહજિક્તા છે
મનની સ્થિરતામાં સાથ તારો મળે, નજદીક્તા એવી લાવવી છે
સુખદુઃખની વાત દિલમાં છુપાવી, બહાર તારી પાસે કાઢવી છે
દિલથી એકબીજા વાત કરી સાથે, નજદીક્તા એવી લાવવી છે
નિઃસ્વાર્થ પ્રેમમાં તું નવરાવે, તારી તો એ મોટાઈ છે
નિઃસ્વાર્થ પ્રેમ કરું તને, નજદીક્તા એવી લાવવી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ lakhāvē nē huṁ lakhuṁ, baḍāśa ēmāṁ kaī mārī chē
huṁ kahuṁ nē tuṁ karē, najadīktā tō ēvī lāvavī chē
huṁ duḥkhī jīvanamāṁ rahuṁ, bhāgyanī balihārī chē
mārā duḥkhē āṁsu tuṁ pāḍē, najadīktā ēvī lāvavī chē
mana nacāvē nē tēma nācuṁ, jīvananī sāhajiktā chē
mananī sthiratāmāṁ sātha tārō malē, najadīktā ēvī lāvavī chē
sukhaduḥkhanī vāta dilamāṁ chupāvī, bahāra tārī pāsē kāḍhavī chē
dilathī ēkabījā vāta karī sāthē, najadīktā ēvī lāvavī chē
niḥsvārtha prēmamāṁ tuṁ navarāvē, tārī tō ē mōṭāī chē
niḥsvārtha prēma karuṁ tanē, najadīktā ēvī lāvavī chē
|
|